
અગર કોઈ કામમાં તમારું મન
અગર કોઈ કામમાં
તમારું મન ના લાગે,
તો એવું ના સમજવું કે
તમે પ્રેમમાં હશો,
બની શકે તમે આળસુના
પીર થઇ ગયા હો !!
😂😂😂😂😂😂
agar koi kam ma
tamaru man na lage,
to evu na samajavu ke
tame prem ma hasho,
bani shake tame alasu na
pir thai gaya ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો મોગેમ્બોના સમયસર લગ્ન થઇ
જો મોગેમ્બોના
સમયસર લગ્ન થઇ ગયા હોત,
તો કસમથી એ ક્યારેય
ખુશ ના રહેત !!
😜😜😜😜😜😜
jo mogembo na
samayasar lagn thai gaya hot,
to kasam thi e kyarey
khush na rahet !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જો કોઈ મારાથી બળે છે,
જો કોઈ મારાથી બળે છે,
તો મારી પણ જવાબદારી બને છે કે
એને બાળી બાળીને કોલસો કરી દઉં !!
😂😂😂😂😂😂
jo koi marathi bale chhe,
to mari pan javabadari bane chhe ke
ene bali baline kolaso kari dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જ્યારે જ્યારે રસ્તામાં હું વાંચું
જ્યારે જ્યારે
રસ્તામાં હું વાંચું છું,
"ભારી વાહનો ધીમે ચલાવો"
મને તરત તારી યાદ આવે છે !!
😝😝😝😝😝😝
jyare jyare
rastama hu vanchu chhu,
"bhari vahano dhime chalavo"
mane tarat tari yad aave chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
થઇ રહી છે સાજીશ કોઈની
થઇ રહી છે
સાજીશ કોઈની બરબાદીની,
ઘરમાં વાત ચાલી રહી છે
મારી સગાઈની !!
😂😂😂😂😂😂
thai rahi chhe
sajish koini barabadini,
ghar ma vat chali rahi chhe
mari sagaini !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈપણ નામથી નંબર #save કરી
કોઈપણ નામથી
નંબર #save કરી લો,
ચહેરાનો રંગ બતાવી દે છે કે
કોનો #msg આવ્યો છે.
koipan nam thi
number #save kari lo,
chaherano rang batavi de chhe ke
kono #msg aavyo chhe.
Gujarati Jokes
2 years ago
બોયફ્રેન્ડ વગરની છોકરી ગોતવી, એટલે
બોયફ્રેન્ડ
વગરની છોકરી ગોતવી,
એટલે આજના જમાનામાં
ડાયનાસોર ગોતવો !!
😂😂😂😂😂😂😂
boyfriend
vagar ni chhokari gotavi,
etale aajana jamanama
dinosaur gotavo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ વાળા ડીમાન્ડ કરે એ
છોકરીઓ વાળા
ડીમાન્ડ કરે એ શોખ,
અને છોકરા વાળા ડીમાન્ડ
કરે તો દહેજ !!
😂😂😂😂😂😂😂
chhokario vala
demand kare e shokh,
ane chhokara vala demand
kare to dahej !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાલે રાત્રે મને શ્વાસ લેવામાં
કાલે રાત્રે મને શ્વાસ
લેવામાં તકલીફ થતી હતી,
ખબર નહીં કઈ છોકરી મારો
ફોટો ઓશિકા નીચે દબાવીને
સુઈ ગઈ હતી !!
😂😂😂😂😂😂
kale ratre mane shvas
levama takalif thati hati,
khabar nahi kai chhokari maro
photo oshika niche dabavine
sui gai hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મિત્રોને એટલા પૈસા જ ઉધાર
મિત્રોને એટલા
પૈસા જ ઉધાર આપવા,
જેટલા ભૂલવાની તમારામાં
ત્રેવડ હોય !!
😂😂😂😂😂😂
mitrone etala
paisa j udhar aapava,
jetala bhulavani tamarama
trevad hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago