
જિંદગી હોય કે પછી ઈયરફોન,
જિંદગી હોય
કે પછી ઈયરફોન,
દર પાંચ મીનીટે કુચડો
વળી જાય છે !!
😂😂😂😂😂
jindagi hoy
ke pachhi earphone,
dar panch minute kuchado
vali jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલની છોકરીઓને 56 ભોગ બનાવતા
આજકાલની છોકરીઓને
56 ભોગ બનાવતા ના આવડે,
પણ સેલ્ફી લેતી વખતે 56 પ્રકારના
મોઢા જરૂર બનાવી લે !!
😝😝😝😝😝
aajakal ni chhokarione
56 bhog banavata na aavade,
pan selfie leti vakhate 56 prakar na
modha jarur banavi le !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના
આજકાલના છોકરાઓ પાસે
ચા પીવાના પૈસા ભલે ના હોય,
પણ દાઢી એવી રાખશે જાણે
જયપુરના કિલ્લાનો રાજા હોય !!
😂😂😂😂😂😂
aajakal na chhokarao pase
cha pivana paisa bhale na hoy,
pan dadhi evi rakhashe jane
jayapur na killano raja hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિકુ તારા પ્રેમમાં એટલો પાગલ
દિકુ તારા પ્રેમમાં
એટલો પાગલ થઇ ગયો છું,
કે છેલ્લા બાર દિવસથી
નાહ્યો નથી !!
😂😂😂😂😂
diku tara prem ma
etalo pagal thai gayo chhu,
ke chhella bar divas thi
nahyo nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હેં, સાહેબ ! બુલેટ ટ્રેનમાં વગર
હેં, સાહેબ !
બુલેટ ટ્રેનમાં વગર
ટીકીટે મુસાફરી કરીએ,
તો ભારતની જેલમાં
જવાનું કે જાપાનની ?
he, saheb!
bullet train ma vagar
ticket e musafari karie,
to bharat ni jel ma
javanu ke japan ni?
Gujarati Jokes
2 years ago
હું અહીં પ્રેમપત્ર મોકલવા સરનામું
હું અહીં પ્રેમપત્ર
મોકલવા સરનામું માંગુ છું,
અને ઓલી રાખડી મોકલવા
સરનામું માંગે છે !!
hu ahi prem patr
mokalava saranamu mangu chhu,
ane oli rakhadi mokalava
saranamu mange chhe !!
Gujarati Jokes
2 years ago
આજે બહુ પ્રેમથી પત્નીનો હાથ
આજે બહુ પ્રેમથી
પત્નીનો હાથ પકડવા
છતાં માર પડયો,
હા એ વાત અલગ છે કે
પત્ની પડોસીની હતી !!
😂😂😂😂😂😂😂
aaje bahu prem thi
patnino hath pakadava
chhata mar padayo,
ha e vat alag chhe ke
patni padosini hati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રિસાઈ ગયેલાને મનાવવાનો મસ્ત ઉપાય,
રિસાઈ ગયેલાને
મનાવવાનો મસ્ત ઉપાય,
ઉલટું આપણે જ એનાથી
રિસાઈ જવાનું !!
😂😂😂😂😂😂
risai gayelane
manavavano mast upay,
ulatu aapane j enathi
risai javanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પૈસા કદાચ ખુશી ના આપી
પૈસા કદાચ
ખુશી ના આપી શકે,
પણ કાજુ કતરી જરૂર
આપી શકે !!
😂😂😂😂😂😂
paisa kadach
khushi na aapi shake,
pan kaju katari jarur
aapi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ચા પીવાથી લોકો કાળા પડી
ચા પીવાથી લોકો
કાળા પડી જતા હોય તો,
લોહી પીતા હોય એ લોકો
લાલ કેમ નથી થતા ?
😂😂😂😂😂😂
cha pivathi loko
kala padi jata hoy to,
lohi pita hoy e loko
lal kem nathi thata?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago