
બધા મિત્રોને સડેલા 2022 વર્ષના
બધા મિત્રોને સડેલા
2022 વર્ષના 5 મહિના,
જીવતા વિતાવી દેવા બદલ
હાર્દિક અભિનંદન !!
😂😂😂😂😂😂
badha mitrone sadela
2022 varsh na 5 mahina,
jivata vitavi deva badal
hardik abhinandan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ ખાવાનો શોખીન અને હું
એ ખાવાનો શોખીન
અને હું બનાવવામાં આળસુ,
કેમનું સેટિંગ આવશે સાલું !!
😂😂😂😂😂😂
e khavano shokhin
ane hu banavavama aalasu,
kemanu seting aavashe salu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક Friends સાથે વાત કરવામાં
અમુક Friends સાથે
વાત કરવામાં ઓછું,
અને ઝગડો કરવામાં
વધારે મજા આવે છે !!
😂😂😂😂😂😂
amuk friends sathe
vat karavama ochhu,
ane zagado karavama
vadhare maja aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ છોકરીને પૂછો દુઃખ શું
એ છોકરીને
પૂછો દુઃખ શું હોય છે,
જેની નાની બેન એના
કરતા ઉંચી હોય છે !!
😂😂😂😂😂😂
e chhokarine
puchho dukh shn hoy chhe,
jeni nani ben ena
karata unchi hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક સરકારી નોકરી ફેંકીને મારીશ
એક સરકારી
નોકરી ફેંકીને મારીશ ને,
તો બધું I have a BF બહાર
નીકળી જશે !!
😂😂😂😂😂😂
ek sarakari
nokari fekine marish ne,
to badhu i have bf bahar
nikali jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલ કહે છે એને Miss
દિલ કહે
છે એને Miss કર,
પણ સાલું દિમાગ કહે છે
કે છોડ એને અને બીજીને
Kiss કર !!
😂😂😂😂😂😂
dil kahe
chhe ene miss kar,
pan salu dimag kahe chhe
ke chhod ene ane bijine
kiss kar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓના લગન થાય કે ના
છોકરીઓના
લગન થાય કે ના થાય,
પણ ભાભી એ ઘણાની
હોય છે !!
😂😂😂😂😂😂
chhokariona
lagan thay ke na thay,
pan bhabhi e ghanani
hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઈતિહાસ સાક્ષી છે, અત્યાર સુધી
ઈતિહાસ સાક્ષી છે,
અત્યાર સુધી કોઈ પણ
પુરુષના સ્વપ્નમાં એની
પત્ની નહીં આવી હોય !!
😂😂😂😂😂😂
itihas sakshi chhe,
atyar sudhi koi pan
purush na svapn ma eni
patni nahi aavi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું મન કરે છે કે
મારું મન કરે છે
કે અમુક લોકોને,
ડસ્ટરથી સાફ કરી નાખું !!
😝😝😝😝😝
maru man kare chhe
ke amuk lokone,
duster thi saf kari nakhu !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
અમુક તો ઉનાળામાં એવા નખરા
અમુક તો ઉનાળામાં
એવા નખરા કરે કે એનો જન્મ જ
ફ્લોરિડા માં થયો હોય !!
😂😂😂😂😂😂😂😂
amuk to unalama
eva nakhara kare ke eno janm j
florida ma thayo hoy !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago