
એ છોકરીઓને દિલથી સલામ, જે
એ છોકરીઓને
દિલથી સલામ,
જે ફેમીલી સામે #BF ને
ભાઈ બોલી દે છે !!
😂😂😂😂😂😂
e chhokarione
dil thi salam,
je family same #bf ne
bhai boli de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શું કહેવું તમને યાર, તમે
શું કહેવું તમને યાર,
તમે તો મોટા માણસો !!
😡😝😂😡😝😂
shu kahevu tamane yar,
tame to mota manaso !!
😡😝😂😡😝😂
Gujarati Jokes
2 years ago
હું વિચારું છું કે આ
હું વિચારું છું કે આ
દિવાળીમાં ફટાકડા નથી લેવા,
કોઈ એક મસ્ત ફટાકડી
જ ગોતી લવ !!
😂😂😂😂😂😂
hu vicharu chhu ke aa
diwalima fatakada nathi leva,
koi ek mast fatakadi
j goti lav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકોને જીવવા માટે રૂપિયા જોઈએ,
લોકોને જીવવા
માટે રૂપિયા જોઈએ,
અને મને બસ ખાવાનું !!
😂😂😂😂😂
lokone jivava
mate rupiya joie,
ane mane bas khavanu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો ફટાકડા ફોડવાથી પ્રદુષણ જ
જો ફટાકડા ફોડવાથી
પ્રદુષણ જ થતું હોય,
તો એવા ફટાકડાઓને
આગ લગાવી દેવી જોઈએ !!
jo fatakada fodavathi
pradushan j thatu hoy,
to eva fatakadaone
aag lagavi devi joie !!
Gujarati Jokes
2 years ago
ભણવા માટે મજબુર કરતુ પરિવારનું
ભણવા માટે મજબુર
કરતુ પરિવારનું એક જ વાક્ય,
ભણજો નહીં તો કોઈ બાપ
એની દીકરી નહીં આપે !!
bhanava mate majabur
karatu parivar nu ek j vaky,
bhanajo nahi to koi bap
eni dikari nahi aape !!
Gujarati Jokes
2 years ago
કાલે સુંદર સાળીને જોઇને મનમાં
કાલે સુંદર સાળીને જોઇને
મનમાં વિચાર આવ્યો,
ઘરમાં રસગુલ્લા હતા
તોય સસરાએ દહીવડું કેમ
પકડાવી દીધું !!
😂😂😂😂😂😂😂
kale sundar saline joine
man ma vichar aavyo,
ghar ma rasagulla hata
toy sasarae dahivadu kem
pakadavi didhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી મજા એક તરફ, અને
બધી મજા એક તરફ,
અને કારણ વગર મિત્રોને
હેરાન કરવાની મજા એક તરફ !!
😂😂😂😂😂😂
badhi maja ek taraf,
ane karan vagar mitrone
heran karavani maja ek taraf !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દેશની માટી એવા લોકોને સલામ
દેશની માટી
એવા લોકોને સલામ કરે છે,
જેણે આજ સુધી બિગબોસ
નથી જોયું !!
😂😂😂😂😂😂
desh ni mati
eva lokone salam kare chhe,
jene aaj sudhi big boss
nathi joyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દર વખતે સાતમ આઠમમાં રજા
દર વખતે સાતમ
આઠમમાં રજા હોય છે,
આ વખતે રજામાં સાતમ
આઠમ છે !!
😂😂😂😂😂😂
dar vakhate satam
aatham ma raja hoy chhe,
aa vakhate rajama satam
aatham chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago