
મિત્ર એટલે કાંડ આપણે કરીએ,
મિત્ર એટલે
કાંડ આપણે કરીએ,
અને લાકડીઓ એ ખાય !!
mitr etale
kand aapane karie,
ane lakadio e khay !!
Gujarati Jokes
2 years ago
હવે તો ક્યાંક ડાઉનલોડ લખેલું
હવે તો
ક્યાંક ડાઉનલોડ
લખેલું હોય તો પણ,
લોકડાઉન જ નજર સામે
આવી જાય છે !!
😂😂😂😂😂😂
have to
kyank download
lakhelu hoy to pan,
lockdown j najar same
aavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિડીયો કોલમાં સ્ક્રીનશોટ લેવાવાળા લોકો,
વિડીયો કોલમાં
સ્ક્રીનશોટ લેવાવાળા લોકો,
એક નંબરના હરામી હોય છે !!
😂😂😂😂😂😂
vidio call ma
screen shot levavala loko,
ek number na harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ચા પીવું છું, અને
હું ચા પીવું છું,
અને એ મારું લોહી !!
😂😂😂😂😂
hu cha pivu chhu,
ane e maru lohi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક દિવસ લોકડાઉન ખોલ્યું હોત,
એક દિવસ
લોકડાઉન ખોલ્યું હોત,
તો બે જોડી નાઈટ ડ્રેસ
લેવા હતા !!
😂😂😂😂😂😂😂
ek divas
lockdown kholyu hot,
to be jodi night dress
leva hata !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેય એટલા ચોંટી ચોંટીને સેલ્ફી
ક્યારેય એટલા ચોંટી
ચોંટીને સેલ્ફી ના લેતા,
કે જયારે બ્રેકઅપ થાય ત્યારે
ઈમેજ ક્રોપ પણ ના થઇ શકે !!
😂😂😂😂😂😂
kyarey etala chonti
chontine selfie na leta,
ke jayare breakup thay tyare
image crop pan na thai shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોણ કહે છે કે પ્રેમ
કોણ કહે છે કે
પ્રેમ એકવાર થાય છે,
જો માણસ બેશરમ હોય
તો વારંવાર થાય છે !!
😂😂😂😂😂😂
kon kahe chhe ke
prem ekavar thay chhe,
jo manas besharam hoy
to varanvar thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે પણ મને લાગે કે
જયારે પણ મને લાગે કે
હું ખરાબ દેખાઉં છું,
ત્યારે મારી બેસ્ટીને
વિડીઓ કોલ કરી લઉં છું !!
😂😂😂😂😂😂
jayare pan mane lage ke
hu kharab dekhau chhu,
tyare mari besty ne
vidio call kari lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નવેમ્બર ડીસેમ્બરમાં એટલા બધા લગ્ન
નવેમ્બર ડીસેમ્બરમાં
એટલા બધા લગ્ન થાય છે,
જાણે દુલ્હા-દુલહન 50%
ડિસ્કાઉન્ટમાં મળતા હોય !!
😂😂😂😂😂😂
november december ma
etala badha lagn thay chhe,
jane dulha-dulahan 50%
discount ma malata hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો સાથે વાત કરવા
અમુક લોકો
સાથે વાત કરવા કરતા,
ઝઘડો કરવાની વધારે
મજા આવે છે !!
😂😂😂😂😂😂
amuk loko
sathe vat karava karata,
zaghado karavani vadhare
maja aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago