
સારા છોકરાઓની GF નથી હોતી,
સારા છોકરાઓની
GF નથી હોતી,
એને તો હંમેશા
SISTER જ હોય છે !!
😂😂😂😂😂😂
sar chhokaraoni
gf nathi hoti,
ene to hammesha
sister j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક કપ કોફી બે કલાકમાં
એક કપ કોફી બે
કલાકમાં પૂરી કરતા,
ફક્ત કેફેમાં બેઠેલા
કપલને જ આવડે !!
😂😂😂😂😂😂
ek cup coffee be
kalak ma puri karata,
fakt cefe ma bethela
cupele ne j aavade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગોવા જવા માટે એક ફ્રેન્ડની
ગોવા જવા માટે
એક ફ્રેન્ડની જરૂર છે,
જે મારો ખર્ચો ઉઠાવી શકે !!
😂😂😂😂😂😂
gov jave mate
ek friend ni jarur chhe,
je maro kharcho uthavi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા પપ્પાનો એવો કોઈ દોસ્ત
મારા પપ્પાનો
એવો કોઈ દોસ્ત પણ નથી,
જે કહે ચાલ દોસ્તીને સંબંધમાં
બદલી દઈએ !!
😝😝😝😝😝😝
mara pappano
evo koi dost pan nathi,
je kahe chal dostine sambandh ma
badali daie !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
મમ્મી કહે છે કે ખોટી
મમ્મી કહે છે કે
ખોટી સંગતમાં નહીં રહેવાનું,
હવે એમને કોણ સમજાવે કે
ગેંગની સરદાર જ હું છું !!
😂😂😂😂😂😂
mummy kahe chhe ke
khoti sangat ma nahi rahevanu,
have emane kon samajave ke
geng ni saradar j hu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એટલું દુઃખ તો કોઈના મરવા
એટલું દુઃખ તો કોઈના
મરવા પર પણ નથી થતું,
જેટલું પરીક્ષામાં આગળ
બેસવામાં થાય છે !!
😜😜😜😜😜😜
etalu dukh to koina
marava par pan nathi thatu,
jetalu parikshama aagal
besavama thay chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
અમુક લોકોના નંબર એટલા માટે
અમુક લોકોના
નંબર એટલા માટે
Save કરવા પડે કે,
બીજીવાર ફોન આવે તો
ભૂલથી ઉપડી ના જાય !!
😂😂😂😂😂😂😂😂
amuk lokona
number etala mate
save karava pade ke,
bijivar phone aave to
bhul thi upadi na jay !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારું માનો તો હંમેશા પોતાની
મારું માનો તો હંમેશા
પોતાની નજર ઝુકાવીને ચાલો,
શું ખબર કોઈના પડેલા પૈસા
મળી જાય !!
😂😂😂😂😂
maru mano to hammesha
potani najar zukavine chalo,
shu khabar koina padela paisa
mali jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવનમાં કરેલા અમુક પાપની સજા,
જીવનમાં કરેલા
અમુક પાપની સજા,
એન્જીનીયરીંગ ભણીને પણ
ભોગવવી પડે છે !!
😂😂😂😂😂
jivan ma karela
amuk pap ni saja,
engineering bhanine pan
bhogavavi pade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે તમારી અંદર રહેલી ખૂબીઓ
તમે તમારી અંદર
રહેલી ખૂબીઓ શોધો,
ખામીઓ શોધવા માટે ભગવાને
પત્ની તો બનાવી જ છે !!
😜😜😜😜😜
tame tamari andar
raheli khubio shodho,
khamio shodhava mate bhagavane
patni to banavi j chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago