
છોકરીઓને જલસા છે, જયારે પણ
છોકરીઓને જલસા છે,
જયારે પણ કંટાળો આવે
કોઈકને રિપ્લાય આપી દે !!
😂😂😂😂😂😂
chhokarione jalasa chhe,
jayare pan kantalo aave
koik ne reply aapi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો સપનામાં વોશરૂમ દેખાય, તો
જો સપનામાં
વોશરૂમ દેખાય,
તો મહેરબાની કરીને
ઉપયોગ કરવો નહીં !!
😂😂😂😂😂😂
jo sapanama
washroom dekhay,
to maherabani karine
upayog karavo nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારેક મને પોતાનાથી જલન
ક્યારેક ક્યારેક મને
પોતાનાથી જલન થાય છે,
મતલબ કોઈ એટલું સારું
કેવી રીતે હોઈ શકે !!
😂😂😂😂😂😂
kyarek kyarek mane
potanathi jalan thay chhe,
matalab koi etalu saru
kevi rite hoi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને નફરત છે એ છોકરાઓથી,
મને નફરત છે
એ છોકરાઓથી,
જે માત્ર 2 મિનીટમાં
પટવા માટે તૈયાર થઇ
જતા હોય છે !!
😂😂😂😂😂😂
mane nafarat chhe
e chhokaraothi,
je matr 2 minute ma
patava mate taiyar thai
jata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તારો પાવર તારી પાસે રાખ,
તારો પાવર
તારી પાસે રાખ,
લાઈટ નહીં હોય ત્યારે
કામ લાગશે !!
😂😂😂😂😂😂
taro power
tari pase rakh,
light nahi hoy tyare
kam lagashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ જ્યાં સુધી પોતાનું સિક્રેટ
છોકરીઓ
જ્યાં સુધી પોતાનું સિક્રેટ
Bestie ને ના કહે,
ત્યાં સુધી એનું ખાવાનું
પચતું નથી !!
😂😂😂😂😂😂
chhokario
jya sudhi potanu secret
bestie ne na kahe,
tya sudhi enu khavanu
pachatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અત્યારે વાત એમ છે કે
અત્યારે વાત એમ છે કે
કંઈ કરી શકાય એમ નથી,
Syllabus એટલો વધારે છે કે
કંઈ ભણી શકાય એમ નથી !!
😂😂😂😂😂😂
atyare vat em chhe ke
kai kari shakay em nathi,
syllabus etalo vadhare chhe ke
kai bhani shakay em nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ચુપ રહું તો એ
હું ચુપ
રહું તો એ મારી
કમજોરી ના સમજતા,
મનમાં ને મનમાં હું
બહુ ગાળો આપું છું !!
😂😂😂😂😂😂
hu chup
rahu to e mari
kamajori na samajata,
man ma ne man ma hu
bahu galo aapu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ચાર દિવસની જિંદગી છે મજાથી
ચાર દિવસની જિંદગી
છે મજાથી જીવી લો,
અને જો માથું દુખે તો હેલો
ફ્રેન્ડસ ચાય પી લો !!
😂😂😂😂😂😂
char divasani jindagi
chhe majathi jivi lo,
ane jo mathu dukhe to hello
friends chay pi lo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો ભાગીને લગન કરી લે
લોકો ભાગીને
લગન કરી લે છે,
અને અહીં તો
બેડ પરથી ઉઠીને ફોન,
ચાર્જમાં લગાવવામાં
પણ મોત આવે છે !!
😂😂😂😂😂😂
loko bhagine
lagan kari le chhe,
ane ahi to
bed par thi uthine phone,
charge ma lagavavama
pan mot aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago