
દુનિયામાં બે વસ્તુ જ મફતમાં
દુનિયામાં બે
વસ્તુ જ મફતમાં મળે છે,
એક નકામી સલાહ અને
બીજું ટેન્શન !!
😂😂😂😂😂😂
duniyama be
vastu j mafat ma male chhe,
ek nakami salah ane
biju tension !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સરપ્રાઈઝની ખબર હોવા છતાં પણ,
સરપ્રાઈઝની
ખબર હોવા છતાં પણ,
સરપ્રાઈઝ મળ્યા પછી
ઓવરએક્ટિંગ કરે
એ છોકરી !!
😂😂😂😂😂😂
surprise ni
khabar hova chhata pan,
surprise malya pachhi
over acting kare
e chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી છોકરીઓ કહેશે ગર્લફ્રેન્ડ બની
બધી છોકરીઓ
કહેશે ગર્લફ્રેન્ડ બની જશે,
પણ કોઈ એમ નહીં કહે કે
મને બનાવી લે ગર્લફ્રેન્ડ !!
😂😂😂😂😂😂😂
badhi chhokario
kaheshe girlfrirend bani jashe,
pan koi em nahi kahe ke
mane banavi le girlfriend !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ન્યુઝ ચેનલ અને પત્ની બંને
ન્યુઝ ચેનલ અને પત્ની
બંને એક સમાન હોય છે,
જ્યાં સુધી એકની એક વાત દસ
વાર ના કહે શાંતિ ના થાય !!
😂😂😂😂😂😂
news channel ane patni
banne ek saman hoy chhe,
jya sudhi ek ni ek vat das
var na kahe shanti na thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાશ મારી #GF ને ખબર
કાશ મારી
#GF ને ખબર હોત,
કે હું એનો બોયફ્રેન્ડ છું !!
😂😂😂😂😂😂
kash mari
#gf ne khabar hot,
ke hu eno boyfriend chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માત્ર પાંચ મિનીટ લાગશે મને
માત્ર પાંચ મિનીટ લાગશે
મને તારું મોઢું તોડતા,
પણ તું મારો દોસ્ત છે એટલે
મારાથી કંઈ ના કહેવાય !!
😝😝😝😝😝😝
matr panch minute lagashe
mane taru modhu todata,
pan tu maro dost chhe etale
marathi kai na kahevay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે તમે પ્રેમ
લોકો કહે છે તમે
પ્રેમ વગર જીવી ના શકો,
પણ મને લાગે છે કે પાણી
વધારે જરૂરી છે !!
😂😂😂😂😂😂
loko kahe chhe tame
prem vagar jivi na shako,
pan mane lage chhe ke pani
vadhare jaruri chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ થયો તો પણ પરણેલી
પ્રેમ થયો
તો પણ પરણેલી જોડે,
હવે એને પટાવું કે એના
છોકરા રમાડું ?
prem thayo
to pan paraneli jode,
have ene patavu ke ena
chhokara ramadu?
Gujarati Jokes
2 years ago
નખરાળી સપનામાં આવે તોય મોઢું
નખરાળી સપનામાં
આવે તોય મોઢું બગાડે,
ગયા જનમમાં વાંદરી
હતી કે શું !!
😂😂😂😂😂😂
nakharali sapanama
ave toy modhu bagade,
gaya janam ma vandari
hati ke shu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈને દિલની પડી નથી, બધા
કોઈને
દિલની પડી નથી,
બધા ડાચું જોઇને
વાત કરે છે !!
😂😂😂😂😂😂
koine
dil ni padi nathi,
badha dachu joine
vat kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago