
એક મેડલ એ બિચારા છોકરાઓને
એક મેડલ એ બિચારા
છોકરાઓને પણ મળવું જોઈએ,
જે પ્રેમથી પોતાની ગર્લફ્રેન્ડના
નખરા સહન કરે છે !!
😂😂😂😂😂😂
ek medal e bichara
chhokaraone pan malavu joie,
je prem thi potani girlfriend na
nakhara sahan kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું શ્વાસ લેવાનું ભૂલી શકું
હું શ્વાસ
લેવાનું ભૂલી શકું છું,
પણ મારી #Bestie ને
હેરાન કરવાનું નથી
ભૂલી શકતી !!
😂😂😂😂😂
hu shvas
levanu bhuli shaku chhu,
pan mari #bestie ne
heran karavanu nathi
bhuli shakati !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આતંકવાદીઓનો એક ડ્રેસ હતો, છોકરીઓએ
આતંકવાદીઓનો
એક ડ્રેસ હતો,
છોકરીઓએ એ પણ
છીનવી લીધો !!
😂😂😂😂😂
atankavadiono
ek dress hato,
chhokarioe e pan
chhinavi lidho !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લાશો પાથરી દઈશું લાશો એવું
લાશો પાથરી દઈશું લાશો
એવું કહેવાવાળાને પણ મેં,
લગન પછી પત્નીની પથારી
પાથરતા જોયા છે !!
😂😂😂😂😂
lasho pathari daishu lasho
evu kahevavalane pan me,
lagan pachhi patnini pathari
patharata joy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નાની નાની વાતમાં રિસાઈ જવાવાળા
નાની નાની વાતમાં
રિસાઈ જવાવાળા દોસ્ત,
દોસ્ત નહીં નાના ટેણીયા હોય છે !!
😂😂😂😂😂😂😂
nani nani vat ma
risai javavala dost,
dost nahi nana teniya hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારા વાળી જે તમારાથી અલગ
તમારા વાળી
જે તમારાથી અલગ હતી,
એને તમારાથી અલગ થયે
કેટલો ટાઈમ થયો !!
😂😂😂😂😂😂😂
tamara vali
je tamarathi alag hati,
ene tamarathi alag thaye
ketalo taim thayo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને અને મારી ઊંઘને એકબીજાથી
મને અને મારી ઊંઘને
એકબીજાથી બહુ પ્રેમ છે,
પણ ઘરવાળાઓ અમને બેયને
સાથે રહેવા નથી દેતા !!
😂😂😂😂😂😂
mane ane mari ungh ne
ekabijathi bahu prem chhe,
pan gharavalao amane beyane
sathe raheva nathi deta !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ધીમે ધીમે બધું ખુલી જશે,
ધીમે ધીમે
બધું ખુલી જશે,
બસ મોઢું બંધ રાખજો !!
😂😂😂😂😂😂
dhime dhime
badhu khuli jashe,
bas modhu bandh rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું રિસાઈ જાઉં તો પણ,
હું રિસાઈ જાઉં તો પણ,
મને મનાવવાનું મારે જ થાય છે !!
😡😜😡😜😡😜😡
hu risai jau to pan,
mane manavavanu mare j thay chhe !!
😡😜😡😜😡😜😡
Gujarati Jokes
2 years ago
મારે તો મારા જેવું જ
મારે તો મારા
જેવું જ કોઈક જોઈએ,
કેમ કે મારાથી આગળ હોય
એમનાથી તો મારી
બનતી નથી !!
😂😂😂😂😂😂
mare to mara
jevu j koik joie,
kem ke marathi agal hoy
emanathi to mari
banati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago