
મારી સાથે ઝગડો કરતા પહેલા
મારી સાથે ઝગડો કરતા
પહેલા દસ વાર વિચારજો,
કેમ કે એટલી વારમાં હું
આરામથી ભાગી શકું !!
😜😜😜😜😜😜
mari sathe zagado karata
pahela das var vicharajo,
kem ke etali var ma hu
aaram thi bhagi shaku !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
હા તો હવે ફાઈનલ થઈ
હા તો હવે ફાઈનલ
થઈ ગયું કે આ વખતે પણ,
વેકેશનમાં ક્યાંય ફરવા
નથી જવાનું મારે !!
😂😂😂😂😂😂😂
ha to have final
thai gayu ke vakhate pan,
vacation ma kyany farava
nathi javanu mare !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઉઠો, જાગો અને 1GB પતે
ઉઠો, જાગો અને
1GB પતે નહીં ત્યાં સુધી
મંડ્યા રહો !!
😝😝😝😝😝
utho, jago ane
1gb pate nahi tya sudhi
mandya raho !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
જો વગર વાંચે પણ પાસ
જો વગર વાંચે પણ
પાસ થઇ જાઓ છો તમે,
તો હા #એન્જીનીયર
છો તમે !!
😂😂😂😂😂
jo vagar vanche pan
pass thai jao chho tame,
to ha #enginiar
chho tame !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે કોઈને એની ગર્લફ્રેંડના ચહેરામાં
જે કોઈને એની
ગર્લફ્રેંડના ચહેરામાં ચાંદ
દેખાય છે એ યાદ રાખજો,
એનો બાપ એક વખત
તમને ધોળા દિવસે તારા
બતાવશે !!
je koine eni
girlfriend na chaherama chand
dekhay chhe e yad rakhajo,
eno bap ek vakhat
tamane dhola divase tara
batavashe !!
Gujarati Jokes
2 years ago
ભરોસો ના કરતા એ વાત
ભરોસો ના કરતા એ વાત
પર કે દુર રહેવાથી પ્રેમ વધે છે,
બીજે સેટિંગ થઇ જશે અને ખબર
પણ નહીં પડવા દે તમને !!
😂😂😂😂😂😂
bharoso na karata e vat
par ke dur rahevathi prem vadhe chhe,
bije setting thai jashe ane khabar
pan nahi padava de tamane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બસ પ્રેમ થવાનો જ હતો,
બસ પ્રેમ થવાનો જ હતો,
ને મને ખબર પડી ગઈ કે
એનું ઘરનું નામ #રિયા છે !!
😂😂😂😂😂😂
bas prem thavano j hato,
ne mane khabar padi gai ke
enu gharanu nam #riya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા દોસ્તને કોરોના થયો, ચલો
મારા દોસ્તને કોરોના થયો,
ચલો થયો તો થયો પણ
મુસીબત એ છે કે પત્ની નેગેટીવ
અને પડોસણ પોઝીટીવ આવી !!
😂😂😂😂😂😂
mara dost ne corona thayo,
chalo thayo to thayo pan
musibat e chhe ke patni negative
ane padosan positive aavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે કહેવું હોય એ Message
જે કહેવું હોય
એ Message કરીને કે,
આમ Status માં Tont થી મને
તંબુરો પણ ફરક નથી પડતો !!
😂😂😂😂😂😂
je kahevu hoy
e message karine ke,
aam status ma tont thi mane
tamburo pan farak nathi padato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો એમનો નવો ફોન, અને
લોકો
એમનો નવો ફોન,
અને ઔકાત જલ્દી
બતાવી દે છે !!
😂😂😂😂😂😂
loko
emano navo phone,
ane aukat jaldi
batavi de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago