
ચાર કદમ બસ ચાર કદમ,
ચાર કદમ
બસ ચાર કદમ,
ચલ દો ના સાથ મેરે,
પછી તમતારે રીક્ષા
કરી લઈશું !!
😂😂😂😂😂😂
char kadam
bas char kadam,
chal do na sath mere,
pachhi tamatare riksha
kari laishu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ તો તમને લાગે છે
એ તો તમને લાગે છે
કે હું બગડી ગયો,
બાકી આખું ગામ તો મને
સીધો છોકરો જ માને છે !!
😂😂😂😂😂😂
e to tamane lage chhe
ke hu bagadi gayo,
baki aakhu gam to mane
sidho chhokaro j mane chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમ તો ઘણા બધા પાપ
આમ તો ઘણા
બધા પાપ કર્યા હશે,
પણ આજ સુધી બીજાની
જેમ કોઈની જિંદગીમાં
ભવાડા નથી કર્યા !!
😝😝😝😝😝
am to ghana
badha pap karya hashe,
pan aaj sudhi bijani
jem koini jindagima
bhavada nathi karya !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
આજ સુધી મને એવો કોઈ
આજ સુધી મને એવો
કોઈ ભાઈબંધ ના મળ્યો,
જેણે સામેથી કીધું હોય કે ભાઈ
હું તારું સેટિંગ કરાવીશ !!
😂😂😂😂😂
aaj sudhi mane evo
koi bhaibandh na malyo,
jene samethi kidhu hoy ke bhai
hu taru setting karavish !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરીઓ પોતાનું વજન કંટ્રોલ
જે છોકરીઓ
પોતાનું વજન કંટ્રોલ
નથી કરી શકતી,
એ છોકરીઓ છેલ્લે
પોતાનું નામ પાંડા
રાખી દેતી હોય છે !!
😂😂😂😂😂😂😂
je chhokario
potanu vajan control
nathi kari shakati,
e chhokario chhelle
potanu nam panda
rakhi deti hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાલે બે ચોકલેટ લીધી હતી
કાલે બે
ચોકલેટ લીધી હતી મેં,
એક તરત જ હું ખાઈ ગયો
અને બીજી થોડી વાર
પછી ખાઈ ગયો !!
😂😂😂😂😂😂
kale be
chocolate lidhi hati me,
ek tarat j hu khai gayo
ane biji thodi var
pachhi khai gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી પાસે ભલે બીજું કંઈ
મારી પાસે ભલે
બીજું કંઈ હોય કે ના હોય,
પણ કામથી કામ રાખવાની
આવડત જરૂર છે !!
😂😂😂😂😂😂
mari pase bhale
biju kai hoy ke na hoy,
pan kam thi kam rakhavani
aavadat jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એવો નિયમ હોવો જોઈએ, ઘરનો
એવો નિયમ હોવો જોઈએ,
ઘરનો દસ્તાવેજ
જેના નામ પર હોય,
દિવાળીની સાફ સફાઈ
પણ ફક્ત એ જ કરે !!
😂😂😂😂😂😂
evo niyam hovo joie,
ghar no dastavej
jena nam par hoy,
divalini saf safai
pan fakt e j kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમાં સપના ક્યાંથી પુરા થવાના,
આમાં સપના
ક્યાંથી પુરા થવાના,
ઘરવાળા ઊંઘ જ પૂરી
નથી થવા દેતા !!
😂😂😂😂😂😂
aama sapana
kyathi pura thavana,
gharavala ungh j puri
nathi thava deta !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મુજે છોડકર જો તુમ જાઓગે,
મુજે છોડકર
જો તુમ જાઓગે,
સીધા ગટર મેં ગીર
જાઓગે !!
😂😂😂😂😂😂
muje chhodakar
jo tum jaoge,
sidha gatar me gir
jaoge !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago