
મને તો સાલું એ જ
મને તો સાલું
એ જ ખબર નથી પડતી,
બધા આપણો મોબાઈલ લઈને
સૌથી પહેલા ગેલેરી જ કેમ
ખોલતા હશે !!
😜😜😜😜😜
mane to salu
e j khabar nathi padati,
badh aapano mobile laine
sauthi pahela gallery j kem
kholata hashe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ભાંગ કહીને વરીયાળીનું સરબત આપનાર
ભાંગ કહીને વરીયાળીનું
સરબત આપનાર પુજારીને,
ભગવાન ક્યારેય માફ નહીં કરે !!
😂😂😂😂😂😂
bhang kahine variyalinu
sarabat aapanar pujarine,
bhagavan kyarey maf nahi kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ લોકો પોતાનો અડધો બેડ,
સિંગલ લોકો
પોતાનો અડધો બેડ,
ફોન, લેપટોપ અને નાસ્તા
માટે રાખતા હોય છે !!
😂😂😂😂😂😂😂
single loko
potano adadho bed,
phone, lepatop ane nasta
mate rakhata hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો એટલા માટે પણ
અમુક લોકો એટલા
માટે પણ સુઈ જાય છે,
જેથી એમનો ફોન ફટાફટ
ચાર્જ થઇ જાય !!
😂😂😂😂😂😂
amuk loko etala
mate pan sui jay chhe,
jethi emano phone fatafat
charge thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી જિંદગીમાં હવે આવી જા,
મારી જિંદગીમાં
હવે આવી જા,
મારા પીઝ્ઝાનું
બીલ આપી જા !!
😂😂😂😂😂😂
mari jindagima
have aavi ja,
mara pizza nu
bill aapi ja !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ક્રીમ બિસ્કીટ ક્રીમ સાથે
હું ક્રીમ બિસ્કીટ
ક્રીમ સાથે ખાઈ શકું છું,
શું તમે ટાઈગર બિસ્કીટ
ટાઈગર સાથે ખાઈ
શકો છો ?
😂😂😂😂😂😂
hu cream biscuit
cream sathe khai shaku chhu,
shu tame tiger biscuit
tiger sathe khai
shako chho?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓનો વધુ સમય તો એ
છોકરીઓનો વધુ
સમય તો એ શોધવામાં
પસાર થતો હોય છે,
કે એના બોયફ્રેન્ડની બીજી
ગર્લફ્રેન્ડ કોણ છે !!
😂😂😂😂😂😂
chhokariono vadhu
samay to e shodhavama
pasar thato hoy chhe,
ke ena boyfriend ni biji
girlfriend kon chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ દિવસ કોઈના ઉપર આંગળી
કોઈ દિવસ કોઈના
ઉપર આંગળી ના ઉઠાવો,
સીધા ચંપલથી ચાલુ
થઇ જાઓ !!
😂😂😂😂😂😂
koi divas koina
upar aangali na uthavo,
sidha champal thi chalu
thai jao !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સુખી જીવન જીવવા માટે, મન
સુખી જીવન જીવવા માટે,
મન અને પેટ બંને સાફ
હોવા જોઈએ !!
😂😂😂😂😂
sukhi jivan jivava mate,
man ane pet banne saf
hova joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ એ મને ડીજીટલ નફરત
આજકાલ એ મને
ડીજીટલ નફરત કરે છે,
મને ઓનલાઈન જોઇને તરત
ઓફલાઈન થઇ જાય છે !!
😝😝😝😝😝
aajakal e mane
digital nafarat kare chhe,
mane online joine tarat
offline thai jay chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago