
તારા નામથી જરા પણ નફરત
તારા નામથી
જરા પણ નફરત નથી મને,
પણ જયારે કોઈ તારા નામવાળી
વ્યક્તિ મળી જાય ત્યારે એને
કુટવાનું મન જરૂર થાય છે !!
😂😂😂😂😂😂
tara nam thi
jara pan nafarat nathi mane,
pan jayare koi tara namavali
vyakti mali jay tyare ene
kutavanu man jarur thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગિફ્ટમાં ઘડિયાળ આપી હતી એણે
ગિફ્ટમાં ઘડિયાળ
આપી હતી એણે મને,
કમીની સમય કોઈક
બીજાને આપી રહી છે !!
😂😂😂😂😂😂
gift ma ghadiyal
aapi hati ene mane,
kamini samay koik
bijane aapi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સુરક્ષિત મારા બધા કાંડ, #AppLock
સુરક્ષિત મારા બધા કાંડ,
#AppLock એ કરી કમાલ !!
😂😂😂😂😂😂
surakshit mara badha kand,
#applock e kari kamal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Life માં ઘણા ખરાબ કામ
Life માં ઘણા
ખરાબ કામ કર્યા છે,
પણ ક્યારેય Oppo કે Vivo નો
ફોન Use નથી કર્યો !!
😂😂😂😂😂😂
life ma ghana
kharab kam karya chhe,
pan kyarey oppo ke vivo no
phone use nathi karyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોબાઈલની બહાર પણ એક દુનિયા
મોબાઈલની
બહાર પણ એક દુનિયા છે,
પણ મારે એ દુનિયા સાથે કંઈ
લેવા દેવા નથી !!
😂😂😂😂😂😂
mobile ni
bahar pan ek duniya chhe,
pan mare e duniya sathe kai
leva deva nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ આ બટાટાને ફાંસીએ ચઢાવી
કોઈ આ બટાટાને
ફાંસીએ ચઢાવી દો,
બધા શાક સાથે
સાલાને લફડું છે !!
😂😂😂😂😂😂
koi aa batatane
fansie chadhavi do,
badha shak sathe
salane lafadu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સીધા લોકોને બગાડવા, એ પણ
સીધા લોકોને બગાડવા,
એ પણ એક Art જ છે
હો સાહેબ !!
😂😂😂😂😂😂
sidh lokone bagadava,
e pan ek art j chhe
ho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગણિતમાં જેને X અને Y
ગણિતમાં જેને
X અને Y કહેવાય,
ગુજરાતીમાં તેને ફલાણો
અને ઢીકણો કહેવાય છે !!
😝😝😝😝😝😝
ganit ma jene
x ane y kahevay,
gujaratima tene falano
ane dhikano kahevay chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
હું પણ નીકળ્યો હતો ઈશ્ક-એ-મોહબ્બતની
હું પણ નીકળ્યો હતો
ઈશ્ક-એ-મોહબ્બતની તલાશમાં,
પણ ગરમી વધારે હતી એટલે
શેરડીનો રસ પી ને આવતો રહ્યો !!
😂😂😂😂😂😂
hu pan nikalyo hato
isk-e-mohabbat ni talash ma,
pan garami vadhare hati etale
sheradino ras pi ne aavato rahyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નથી મારું નામ એના સીમકાર્ડમાં,
નથી મારું નામ
એના સીમકાર્ડમાં,
ને હું સપના જોઉં છું
એનું નામ હોય મારા
રેશનકાર્ડમાં !!
😜😜😜😜😜
nathi maru nam
ena sim kard ma,
ne hu sapana jou chhu
enu nam hoy mara
reshan kard ma !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago