Shala Rojmel
મારી POST ને મારી LIFE

મારી POST ને મારી LIFE
સાથે COMPARE ના કરવી,
એ માત્ર તમને હસાવવા
માટે હોય છે !!
😂😂😂😂😂😂

mari post ne mari life
sathe compare na karavi,
e matr tamane hasavava
mate hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાઈફની અડધી પ્રોબ્લેમ, તો હું

લાઈફની
અડધી પ્રોબ્લેમ,
તો હું પોતે જ છું !!
😂😂😂😂😂😂

life ni
adadhi problem,
to hu pote j chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારી દરેક ભૂલને એ સમજીને

મારી દરેક ભૂલને
એ સમજીને માફ કરી દેજે,
કે તું પણ કંઈ દુધે ધોયેલો નથી !!
😂😂😂😂😂😂

mari darek bhulne
e samajine maf kari deje,
ke tu pan kai dudhe dhoyelo nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું ખુશ રહે, મારું તો

તું ખુશ રહે,
મારું તો એવું છે કે હું
કોઈ બીજીને પટાવી લઈશ !!
😂😂😂😂😂😂

tu khush rahe,
maru to evu chhe ke hu
koi bijine patavi laish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુનિયા પૈસા અને પાવરથી ચાલે

દુનિયા પૈસા
અને પાવરથી ચાલે છે,
અને હું મારા દોઢ ડહાપણથી !!
😂😂😂😂😂😂

duniya paisa
ane power thi chale chhe,
ane hu mara dodh dahapanthi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કુંડળી તો સાસુ અને વહુની

કુંડળી તો સાસુ
અને વહુની મળવી જોઈએ,
છોકરા તો બિચારા ગમે તેમ
કરી એડજસ્ટ કરી લે છે !!
😂😂😂😂😂😂

kundali to sasu
ane vahuni malavi joie,
chhokara to bichara game tem
kari adjust kari le chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક્ઝામ હોવાનો સૌથી મોટો ફાયદો,

એક્ઝામ હોવાનો
સૌથી મોટો ફાયદો,
કંઈ કામ તો ના કરવું પડે !!
😂😂😂😂😂

exam hovano
sauthi moto fayado,
kai kam to na karavu pade !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજકાલની છોકરીઓ જન્મીને માં પછી

આજકાલની છોકરીઓ
જન્મીને માં પછી બોલે છે,
ભાઈ બોલવાનું પહેલા
શીખી જાય છે !!
😂😂😂😂😂

aajakalni chhokario
janmine ma pachhi bole chhe,
bhai bolavanu pahela
shikhi jay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુનિયામાં અમુક નમુના તો, લોકોને

દુનિયામાં
અમુક નમુના તો,
લોકોને હેરાન કરવા જ
પેદા થયા હોય છે !!
😂😂😂😂😂

duniyama
amuk namuna to,
lokone heran karava j
peda thaya hoy chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દિવાળીમાં દુકાને દુકાને "Exchange offer"ના

દિવાળીમાં દુકાને દુકાને
"Exchange offer"ના પાટીયા જોયા,
એકાદ આવું પાટિયું સસરાએ પણ
ઘરની બહાર માર્યું હોત તો !!

diwalima dukane dukane
"exchange offer" na patiya joya,
ekad aavu patiyu sasarae pan
gharni bahar maryu hot to !!

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.