

કુંડળી તો સાસુ અને વહુની
કુંડળી તો સાસુ
અને વહુની મળવી જોઈએ,
છોકરા તો બિચારા ગમે તેમ
કરી એડજસ્ટ કરી લે છે !!
😂😂😂😂😂😂
kundali to sasu
ane vahuni malavi joie,
chhokara to bichara game tem
kari adjust kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago