
લગ્ન કર્યા પહેલા આખી દુનિયા
લગ્ન કર્યા પહેલા
આખી દુનિયા ફરી લો,
પછી તો આમ પણ આખી
દુનિયા ફરી જ જવાની છે !!
😂😂😂😂😂
lagn karya pahela
aakhi duniya fari lo,
pachhi to aam pan aakhi
duniya fari j javani chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખરેખર પત્નીથી મોટો કોઈ તહેવાર
ખરેખર પત્નીથી મોટો
કોઈ તહેવાર હોતો જ નથી,
સાલું બે ચાર દી માં એક વાર
તો મનાવવી જ પડે છે !!
kharekhar patnithi moto
koi tahevar hoto j nathi,
salu be char di ma ek var
to manavavi j pade chhe !!
Gujarati Jokes
2 years ago
રીપ્લાય ના મળવા છતાં મેસેજ
રીપ્લાય ના મળવા
છતાં મેસેજ કરો છો,
તો દોસ્ત બરબાદ
થઇ ગયા છો તમે !!
😂😂😂😂😂😂
reply na malava
chhata message karo chho,
to dost barabad
thai gaya chho tame !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ પ્રેમમાં બહુ દગો મળે
આજકાલ પ્રેમમાં
બહુ દગો મળે છે,
એટલે હું પરમ દિવસે
પ્રેમમાં પડીશ !!
😂😂😂😂😂😂😂
aajakal prem ma
bahu dago male chhe,
etale hu param divase
prem ma padish !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાલું સમજાતું નથી, સ્વેટર પહેરું
સાલું સમજાતું નથી,
સ્વેટર પહેરું કે રેઈનકોટ !!
😂😂😂😂😂
salu samajatu nathi,
svetar paheru ke rain kot !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા મોબાઈલ પડતો તો બેટરી
પહેલા મોબાઈલ પડતો
તો બેટરી બહાર આવી જતી,
હવે મોબાઈલ પડે છે તો જીવ
બહાર આવી જાય છે !!
😂😂😂😂😂😂
pahela mobile padato
to battery bahar aavi jati,
have mobile pade chhe to jiv
bahar aavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જબ કોઈ બાત બિગડ જાયે
જબ કોઈ
બાત બિગડ જાયે
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તો બધું બીજા પર ઢોળીને
ત્યાંથી છટકી જજે !!
😂😂😂😂😂😂
jab koi
bat bigad jaye
jab koi muskil pad jaye,
to badhu bija par dholine
tyathi chhataki jaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગોરું થવાનું ચાલુ જ થયું
ગોરું થવાનું
ચાલુ જ થયું હતું,
કે સાલી આ ગરમી
આવી ગઈ !!
😂😂😂😂😂😂
goru thavanu
chalu j thayu hatu,
ke sali garami
aavi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિકા મને પટાવવા થોડી મહેનત
દિકા મને પટાવવા
થોડી મહેનત તો કર,
હું કંઈ મેગી નથી કે
2 મીનીટમાં તૈયાર
થઇ જાઉં !!
😂😂😂😂😂😂
dika mane patavava
thodi mahenat to kar,
hu kai meggi nathi ke
2 minute ma taiyar
thai jau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એય મને પ્રેમ કરતી હશે,
એય મને
પ્રેમ કરતી હશે,
દરેક પ્રેમીની ગલતફેમી !!
😜😜😜😜😜
ey mane
prem karati hashe,
darek premini galatfemi !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago