
છોકરાઓને દારુ અને છોકરીઓને મેકઅપ
છોકરાઓને દારુ અને
છોકરીઓને મેકઅપ ચઢે,
ત્યારે મોઢામાંથી ખાલી
ઈંગ્લીશ જ નીકળે !!
😂😂😂😂😂😂
chhokaraone daru ane
chhokarione makeup chadhe,
tyare modhamathi khali
english j nikale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી ખામોશીને મારી કમજોરી ના
મારી ખામોશીને મારી
કમજોરી ના સમજતા હો સાહેબ,
હું મનોમન ઘણી ગાળો
દઈ દઉં છું !!
😂😂😂😂😂😂
mari khamoshine mari
kamajori na samajata ho saheb,
hu manoman ghani galo
dai dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચા દોસ્ત એ જ હોય
સાચા દોસ્ત
એ જ હોય છે,
જે બધા કાંડમાં
તમારો સાથ આપે !!
😂😂😂😂😂😂
sacha dost
e j hoy chhe,
je badha kand ma
tamaro sath aape !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા મોબાઈલ પડતો ત્યારે બેટરી
પહેલા મોબાઈલ પડતો
ત્યારે બેટરી બહાર આવી જતી,
હવે મોબાઈલ પડે છે ત્યારે જીવ
બહાર આવી જાય છે !!
😝😝😝😝😝😝
pahela mobile padato
tyare battery bahar aavi jati,
have mobile pade chhe tyare jiv
bahar aavi jay chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ગર્લફ્રેન્ડ પાસેથી લાખ રૂપિયા ઉધાર
ગર્લફ્રેન્ડ પાસેથી લાખ
રૂપિયા ઉધાર લઇ લેજો,
કસમથી ક્યારેય તમને
છોડીને નહીં જાય !!
😂😂😂😂😂😂
girlfriend pasethi lakh
rupiya udhar lai lejo,
kasam thi kyarey tamane
chhodine nahi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાલું આજે ખબર પડી કે
સાલું આજે
ખબર પડી કે અમુક
છોકરીઓ તડકાના લીધે નહીં,
જુના બોયફ્રેન્ડ ઓળખી ના જાય
એ માટે મોઢું ઢાંકે છે !!
😝😝😝😝😝😝
salu aaje
khabar padi ke amuk
chhokario tadakana lidhe nahi,
juna boyfriend olakhi na jay
e mate modhu dhanke chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
મારા માટે હવે દુર દુરથી
મારા માટે હવે દુર દુરથી
માંગાઓ આવવા લાગ્યા છે,
કેમ કે નજીક વાળાઓ તો મને
બરાબરના ઓળખી ગયા છે !!
😂😂😂😂😂😂
mara mate have dur dur thi
mangao aavava lagya chhe,
kem ke najik valao to mane
barabar na olakhi gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હમણાં જ મેં પોતાને અરીસામાં
હમણાં જ મેં પોતાને
અરીસામાં જોયો,
ત્યારે ખબર પડી કે દુનિયામાં
માસુમ લોકો પણ છે !!
😂😂😂😂😂😂
hamana j me potane
arisama joyo,
tyare khabar padi ke duniyama
masum loko pan chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ તો મોઢા પર
અમુક છોકરીઓ તો મોઢા
પર એટલો પાવડર લગાવે ને,
એવું મન થાય કે થોડીવાર
મોઢા પર કેરમ રમી આવું !!
😂😂😂😂😂😂
amuk chhokario to modha
par etalo powder lagave ne,
evu man thay ke thodivar
modha par keram rami aavu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગધેડા એકાંતમાં શું વિચારતા હશે ?
ગધેડા એકાંતમાં
શું વિચારતા હશે ?
ઉતાવળ નથી આરામથી
વિચારીને કહેજો !!
😂😂😂😂😂😂
gadheda ekant ma
shu vicharata hashe?
utaval nathi aram thi
vicharine kahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago