
પ્રેમમાં તો હું હાલ પડી
પ્રેમમાં તો
હું હાલ પડી જાઉં,
પણ સાલું વાગી જાય
તો શું કરવાનું !!
😂😂😂😂😂
prem ma to
hu hal padi jau,
pan salu vagi jay
to shu karavanu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા જ દિવસે લોકોને કોલેજમાં
પહેલા જ દિવસે લોકોને
કોલેજમાં એમનો પ્રેમ મળી જાય છે,
મને બે વાહિયાત માણસો મળ્યા જે
આજે મારા બેસ્ટ ફ્રેન્ડ છે !!
😝😝😝😝😝
pahela j divase lokone
college ma emano prem mali jay chhe,
mane be vahiyat manaso malya je
aaje mara best friend chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
દિલ પર પથ્થર રાખીને એક
દિલ પર પથ્થર રાખીને
એક વાત કહું છું સાંભળ પગલી,
જો તું મારી નહીં થાય તો હું
બીજી કોઈ પટાવી લઈશ !!
😂😂😂😂😂
dil par paththar rakhine
ek vat kahu chhu sambhal pagali,
jo tu mari nahi thay to hu
biji koi patavi laish !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું એને પટાવવા પોસ્ટ બનાવતો
હું એને પટાવવા
પોસ્ટ બનાવતો રહ્યો,
અને મારી બનાવેલી પોસ્ટ
શેયર કરીને કોઈ બીજું
એને પટાવી ગયું !!
😂😂😂😂😂😂😂
hu ene patavava
post banavato rahyo,
ane mari banaveli post
share karine koi biju
ene patavi gayu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો સાથે મારે એટલો
અમુક લોકો સાથે
મારે એટલો જ સંબંધ છે,
એ મારી સ્ટોરી જુએ છે
ને હું એમની !!
😂😂😂😂😂😂😂
amuk loko sathe
mare etalo j sambandh chhe,
e mari story jue chhe
ne hu emani !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
2020 નું વર્ષ બહુ ખરાબ
2020 નું વર્ષ
બહુ ખરાબ છે હો,
બિચારા શરીફ પાર્થને
પણ લપેટમાં લઇ લીધો !!
😂😂😂😂😂😂
2020 nu varsh
bahu kharab chhe ho,
bichara sharif parth ne
pan lapet ma lai lidho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન હવે સેટિંગ કરાવ્યું
હે ભગવાન
હવે સેટિંગ કરાવ્યું છે,
તો લગ્ન પણ કરાવી દે !!
😂😂😂😂😂😂
he bhagavan
have setting karavyu chhe,
to lagn pan karavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને આવતી ઊંઘ જોઇને લાગે
મને આવતી
ઊંઘ જોઇને લાગે છે,
મારા ખાવામાં કોઈ
ઊંઘની ગોળીઓ નાખે છે !!
😂😂😂😂😂😂
mane aavati
ungh joine lage chhe,
mara khavama koi
ungh ni golio nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આદત તારી લાગી છે, ને
આદત તારી લાગી છે,
ને સાંભળવું
મોબાઈલને પડે છે !!
😂😂😂😂😂😂
aadat tari lagi chhe,
ne sambhalavu
mobile ne pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાસુ ઈજ્જત કરવા વાળી જોઈએ,
સાસુ ઈજ્જત
કરવા વાળી જોઈએ,
બેઈજ્જતી તો મમ્મી
રોજ કરે જ છે !!
😂😂😂😂😂😂
sasu ijjat
karava vali joie,
beijjati to mummy
roj kare j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago