
ક્યારેક ક્યારેક એમ થાય છે,
ક્યારેક ક્યારેક
એમ થાય છે,
કે તને ઢીબી
નાખવો જોઈએ !!
😂😂😂😂😂😂
kyarek kyarek
em thay chhe,
ke tane dhibi
nakhavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગી પરીક્ષા લે છે, અને
જિંદગી પરીક્ષા લે છે,
અને સંબંધીઓ પેપર
ચેક કરે છે !!
😂😂😂😂😂😂
jindagi pariksha le chhe,
ane sambandhio pepar
chek kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ગમે એટલું ખાઈ લઉં,
હું ગમે એટલું ખાઈ લઉં,
પણ જાડી જ નથી થતી !!
😂😂😂😂😂😂
hu game etalu khai lau,
pan jadi j nathi thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એઠું ખાવાથી પ્રેમ વધે છે,
એઠું ખાવાથી પ્રેમ વધે છે,
હું એના ભાગનો પિઝા
પણ ખાઈ ગઈ !!
😂😂😂😂😂😂
ethu khavathi prem vadhe chhe,
hu ena bhag no piza
pan khai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરીઓનું કોઈ નથી હોતું,
જે છોકરીઓનું
કોઈ નથી હોતું,
એ ક્યારેય આઇબ્રો
નથી કરાવતી !!
😝😝😝😝😝😝
je chhokarionu
koi nathi hotu,
e kyarey eye bro
nathi karavati !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ફ્રેન્ડને પોતાનું દુઃખ કહો એટલે,
ફ્રેન્ડને પોતાનું
દુઃખ કહો એટલે,
એ પોતાના દુઃખડા
ગાવાનું ચાલુ કરી દે છે !!
😂😂😂😂😂😂
friend ne potanu
dukh kaho etale,
e potana dukhada
gavanu chalu kari de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોલેજમાં આવ્યા પછી વિચાર આવ્યો
કોલેજમાં આવ્યા
પછી વિચાર આવ્યો કે,
શું હું એ જ છોકરી છું
જે સ્કુલ જવા માટે,
સવારમાં 5 વાગ્યામાં
ઉઠી જતી હતી !!
😝😝😝😝😝😝
college ma aavya
pachhi vichar aavyo ke,
shu hu e j chhokari chhu
je school java mate,
savar ma 5 vagyama
uthi jati hati !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
સવાર સવારમાં ગુડ મોર્નિંગના મેસેજ
સવાર સવારમાં
ગુડ મોર્નિંગના
મેસેજ મોકલવા કરતા,
ચા અને પરોઠા મોકલો
તો દિવસ સારો જશે !!
😂😂😂😂😂😂
savar savar ma
good morning na
message mokalava karata,
cha ane parotha mokalo
to divas saro jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ના બર્ગર ખાય છે કે
ના બર્ગર ખાય છે
કે ના પિઝ્ઝા ખાય છે,
મારાવાળી બસ મારું
માથું ખાય છે !!
😂😂😂😂😂😂
na bargar khay chhe
ke na pizza khay chhe,
maravali bas maru
mathu khay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાંભળ પાગલ તારો ઇન્તજાર કરું,
સાંભળ પાગલ
તારો ઇન્તજાર કરું,
કે પછી બીજાનો
જુગાડ કરું !!
😂😂😂😂😂
sambhal pagal
taro intajar karu,
ke pachhi bijano
jugad karu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago