Teen Patti Master Download
મારા ના હોવાથી તને જરૂર

મારા ના હોવાથી
તને જરૂર ફરક પડશે,
પણ ત્યારે બહુ જ
મોડું થઇ ગયું હશે !!

mara na hovathi
tane jarur farak padashe,
pan tyare bahu j
modu thai gayu hashe !!

જયારે તું મને ઇગ્નોર કરવામાં

જયારે તું મને
ઇગ્નોર કરવામાં Busy હતી,
હું તારા વગર જીવતા
શીખી ગયો !!

jayare tu mane
ignore karavama busy hati,
hu tara vagar jivata
shikhi gayo !!

વાત ન કર તું મારાથી,

વાત ન કર તું મારાથી,
નારાજ છું હું તારાથી !!

vat na kar tu marathi,
naraj chhu hu tarathi !!

વહેમ હતો કે આખો બગીચો

વહેમ હતો કે
આખો બગીચો આપણો છે,
વાવાઝોડા પછી ખબર પડી કે,
સુકા પાંદડા પર પણ હક પવનનો છે !!

vahem hato ke
aakho bagicho aapano chhe,
vavajhoda pachhi khabar padi ke,
suka pandada par pan hak pavan no chhe !!

મારી સામે આવીને મારાથી અળગી

મારી સામે આવીને મારાથી
અળગી અળગી રહે છે,
મારી ગેરહાજરીમાં મારી જ
વાતોમાં ખોવાયેલી રહે છે !!

mari same aavine marathi
alagi alagi rahe chhe,
mari gerhajarima mari j
vatoma khovayeli rahe chhe !!

Block કરવાની ધમકીઓ તો બહુ

Block કરવાની
ધમકીઓ તો બહુ આપી,
હવે હિંમત હોય તો Block
કરી બતાવ !!

block karavani
dhamakio to bahu aapi,
have himmat hoy to block
kari batav !!

તમે તો નારાજ થવાનું પણ

તમે તો નારાજ
થવાનું પણ છોડી દીધું,
આટલી બધી નારાજગી
પણ સારી નહીં !!

tame to naraj
thavanu pan chhodi didhu,
aatali badhi narajagi
pan sari nahi !!

તારી સાથે વાત કર્યા પછી

તારી સાથે વાત કર્યા પછી
મારા બધા દર્દ ભુલાઈ જાય છે,
પણ તકલીફ એ છે કે તારી સાથે
વાત જ નથી થતી !!

tari sathe vat karya pachhi
mara badha dard bhulai jay chhe,
pan takalif e chhe ke tari sathe
vat j nathi thati !!

એક તારો મેસેજ ના આવે,

એક તારો
મેસેજ ના આવે,
તો મોબાઈલ ઝેર
જેવો લાગે છે !!

ek taro
message na aave,
to mobile zer
jevo lage chhe !!

ક્યાં સુધી રિસાઈને બેસી રહેશો,

ક્યાં સુધી
રિસાઈને બેસી રહેશો,
જરાય સારા નથી લાગતા આમ !!

kya sudhi
risaine besi rahesho,
jaray sara nathi lagata aam !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.