Teen Patti Master Download
છોડી દીધું એને મનાવવાનું, જે

છોડી દીધું એને મનાવવાનું,
જે મને ના સમજી શક્યો એ
મારા પ્રેમને શું સમજશે !!

chhodi didhu ene manavavanu,
je mane na samaji shakyo e
mar premane shun samajashe !!

તું કરી લે ગુસ્સો તારે

તું કરી લે ગુસ્સો
તારે કરવો હોય એટલો,
પણ હું તારાથી દુર નથી
જ જવાનો !!

tu kari le gusso
tare karavo hoy etalo,
pan hu tarathi dur nathi
j javano !!

ગાંડી એટલું પણ ઇગ્નોર ના

ગાંડી એટલું
પણ ઇગ્નોર ના કરતી,
કે તારી ફ્રેન્ડ થઇ જાય મારી
સાથે ફરતી !!

gandi etalu
pan ignor na karati,
ke tari phrend thai jay mari
sathe farati !!

અમુક અમુક લોકો મારું Typing

અમુક અમુક
લોકો મારું Typing
Slow છે એવું બહાનું કાઢીને,
એક સાથે ત્રણ ચાર લોકો સાથે
વાત કરી લેતા હોય છે !!

amuk amuk
loko maru typing
slow chhe evu bahanu kadhine,
ek sathe tran char loko sathe
vat kari leta hoy chhe !!

તું કહે છે કે હું

તું કહે છે કે
હું તને સમજતો નથી,
તો કોઈક એવું બતાવ કે જે
તને મારાથી પણ વધારે
સમજતું હોય !!

tu kahe chhe ke
hu tane samajato nathi,
to koik evu batav ke je
tane marathi pan vadhare
samajatu hoy !!

હા મને ખબર છે, તને

હા મને ખબર છે,
તને મારી કંઈ નથી પડી !!

h mane khabar chhe,
tane mari kai nathi padi !!

બેખબરને પણ થોડી ખબર હોય

બેખબરને પણ
થોડી ખબર હોય છે,
I dont care માં પણ
થોડી care હોય છે !!

bekhabar ne pan
thodi khabar hoy chhe,
i dont care ma pan
thodi care hoy chhe !!

બહુ સમજી વિચારીને રિસાયા કરો,

બહુ સમજી
વિચારીને રિસાયા કરો,
કેમ કે હવે મનાવવાનો
રીવાજ નથી રહ્યો !!

bahu samaji
vicharine risaya karo,
kem ke have manavavano
rivaj nathi rahyo !!

બસ Reply સમયસર આપી દે,

બસ Reply
સમયસર આપી દે,
હું સમજી જઈશ કે તું
બહુ પ્રેમ કરે છે !!

bas reply
samayasar aapi de,
hu samaji jaish ke tu
bahu prem kare chhe !!

દરેક વખતે ઠેસ વાગ્યાં પછી

દરેક વખતે
ઠેસ વાગ્યાં પછી જ
અનુભવ થાય છે કે,
પોતાની સિવાય
કોઈ મારું નથી !!

darek vakhate
thes vagya pachhi j
anubhav thay chhe ke,
potani sivay
koi maru nathi !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.