Teen Patti Master Download
ગુસ્સે થાવ તો મનાવી લે

ગુસ્સે થાવ
તો મનાવી લે ને,
છોડીને શું કામ જાય છે !!

gusse thav
to manavi le ne,
chhodine shu kam jay chhe !!

દરેકના મોબાઈલમાં એક એવો નંબર

દરેકના મોબાઈલમાં
એક એવો નંબર તો હોય જ કે,
જે ના Delete થાય કે ના Dial !!
📱📱📱📱📱📱📱

darek na mobile ma
ek evo number to hoy j ke,
je na delete thay ke na dial !!
📱📱📱📱📱📱📱

સો વાતો દિલથી બોલી હશે

સો વાતો દિલથી
બોલી હશે એ નહીં દેખાય,
ગુસ્સામાં એક વાત કહેશો
તો ખોટું લાગી જશે !!

so vato dilathi
boli hashe e nahi dekhay,
gussam ek vat kahesho
to khotu lagi jashe !!

એ સામેથી મેસેજ કરે તો

એ સામેથી મેસેજ કરે
તો જ હું એની સાથે વાત કરીશ,
આવા વિચાર રાખશો તો
બ્રેકઅપ જ થશે !!

e samethi message kare
to j hu eni sathe vat karish,
av vichar rakhasho to
breakup j thashe !!

મારાથી Rudely થઈને વાત ના

મારાથી Rudely
થઈને વાત ના કર યાર,
એક તો હું પહેલેથી જ Overthinking
નો શિકાર છું !!

marathi rudely
thaine vat na kar yar,
ek to hu pahelethi j overthinking
no shikar chhu !!

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે

તું સંબંધમાં
પણ માપપટ્ટી રાખે છે,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે !!

tu sambandham
pan mapapatti rakhe chhe,
baki mare to shunyathi pan
ocha antare avavu chhe !!

એ નારાજ હોય ત્યારે મનાવવાનું

એ નારાજ હોય
ત્યારે મનાવવાનું મન થાય,
તો સમજી લેજો કે તમારો
પ્રેમ સજીવન છે !!

e naraj hoy
tyare manavavanu man thay,
to samaji lejo ke tamaro
prem sajivan chhe !!

જ્યાં વાત કરવાની ઈચ્છા ના

જ્યાં વાત
કરવાની ઈચ્છા ના હોય ને,
ત્યારે હા, ઓકે, હા, ઓકે
જ થયા કરે છે !!

jy vat
karavani icch na hoy ne,
tyare ha, oke, ha, oke
j thay kare chhe !!

મને નારાજ થવાનો હક નથી,

મને નારાજ
થવાનો હક નથી,
કારણ કે હવે એની પાસે
મને મનાવવાનો સમય નથી !!

mane naraj
thavano hak nathi,
karan ke have eni pase
mane manavavano samay nathi !!

એ મારો ડર છે તને

એ મારો ડર છે
તને ખોવાનો,
જેને તું શકનું
નામ આપે છે !!

e maro dar chhe
tane khovano,
jene tu shak nu
nam aape chhe !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.