નારાજગી પણ એક ખુબસુરત સંબંધ
નારાજગી પણ
એક ખુબસુરત સંબંધ છે,
જેનાથી હોય એ વ્યક્તિ દિલ
અને દિમાગ બંનેમાં રહે છે !!
narajagi pan
ek khubasurat sambandh chhe,
jenathi hoy e vyakti dil
ane dimag bannema rahe chhe !!
Narajagi Shayari Gujarati
1 year ago
જયારે કોઈ સાથે નહીં હોય
જયારે કોઈ
સાથે નહીં હોય ત્યારે
તને મારું મહત્વ સમજાશે !!
jayare koi
sathe nahi hoy tyare
tane maru mahatv samajashe !!
Narajagi Shayari Gujarati
1 year ago
મનાવી લઈશ હું મારા મનને
મનાવી લઈશ
હું મારા મનને પણ તમે
પહેલા જેવા નથી રહ્યા એ
વાત તો પાક્કી છે !!
manavi laish
hu mar manane pan tame
pahel jev nathi rahy e
vat to pakki chhe !!
Narajagi Shayari Gujarati
1 year ago
Really Sorry પણ મને લાગ્યું
Really Sorry
પણ મને લાગ્યું હતું કે
હું બહુ Important છું
તમારી જિંદગીમાં !!
really sorry
pan mane lagyu hatu ke
hu bahu important chhu
tamari jindagima !!
Narajagi Shayari Gujarati
1 year ago
કેમ યાર સાવ આવું કરો
કેમ યાર સાવ
આવું કરો છો તમે,
મને દુઃખી કરીને શું તમે
ખુશ રહો છો !!
kem yar sav
avu karo chho tame,
mane dukhi karine shun tame
khush raho chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાતો તો પહેલા થતી હતી
વાતો તો પહેલા
થતી હતી સાહેબ,
હવે તો બસ તમે બોલો
તમે બોલો એવું થાય છે !!
vato to pahela
thati hati saheb,
have to bas tame bolo
tame bolo evu thay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
આ ગુડ નાઈટ શું હોય,
આ ગુડ નાઈટ શું હોય,
મારે હજુ વાતો કરવી હતી !!
aa good night shun hoy,
mare haju vato karavi hati !!
Narajagi Shayari Gujarati
2 years ago
અજાણ્યા હોય તો ફરિયાદ પણ
અજાણ્યા હોય
તો ફરિયાદ પણ કરાય,
પણ આ હૈયે વસેલા જ હેરાન
કરે તો કોને કહેવું !!
ajanya hoy
to fariyad pan karay,
pan haiye vasela j heran
kare to kone kahevu !!
Narajagi Shayari Gujarati
2 years ago
એ હદે પ્રયત્નો કરી લીધા
એ હદે પ્રયત્નો કરી
લીધા છે મેં એને મનાવવાના,
કે હવે ના કોઈ ઉમ્મીદ છે કે ના
કોઈ અફસોસ !!
e hade prayatno kari
lidh chhe me ene manavavan,
ke have na koi ummid chhe ke n
koi afasos !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિસાઈ ગયા પછી ભૂલ ગમે
રિસાઈ ગયા
પછી ભૂલ ગમે એની હોય,
વાતની શરૂઆત એ જ કરે છે
જે વધુ પ્રેમ કરે છે !!
risai gay
pachi bhul game eni hoy,
vatani sharuat e j kare chhe
je vadhu prem kare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago