![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Narajagi Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/complaint-status-shayari-44526.webp)
મારી સામે આવીને મારાથી અળગી
મારી સામે આવીને મારાથી
અળગી અળગી રહે છે,
મારી ગેરહાજરીમાં મારી જ
વાતોમાં ખોવાયેલી રહે છે !!
mari same aavine marathi
alagi alagi rahe chhe,
mari gerhajarima mari j
vatoma khovayeli rahe chhe !!
Narajagi Shayari Gujarati
1 year ago