તું કહે છે કે હું
તું કહે છે કે
હું તને સમજતો નથી,
તો કોઈક એવું બતાવ કે જે
તને મારાથી પણ વધારે
સમજતું હોય !!
tu kahe chhe ke
hu tane samajato nathi,
to koik evu batav ke je
tane marathi pan vadhare
samajatu hoy !!
Narajagi Shayari Gujarati
2 years ago