
એની પાસે શું આશા રાખવી
એની પાસે શું આશા રાખવી પ્રેમની,
જેની સાથે વાત કરવા પણ કહેવું પડે
કે તું મારી સાથે વાત કર !!
eni pase shun ash rakhavi premani,
jeni sathe vat karav pan kahevu pade
ke tu mari sathe vat kar !!
Narajagi Shayari Gujarati
2 years ago
જેને મળીને ખુશી મળે છે,
જેને મળીને
ખુશી મળે છે,
એવી જ વ્યક્તિ
ઓછી મળે છે !!
jene maline
khushi male chhe,
evi j vyakti
ochi male chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું તારી સાથે વાત કરવા
હું તારી સાથે
વાત કરવા તડપું છું,
પણ લાગે છે કે તને મારી
કંઈ પડી જ નથી !!
hu tari sathe
vat karav tadapu chhu,
pan lage chhe ke tane mari
kai padi j nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
બહુ Miss કરું છું હું
બહુ Miss
કરું છું હું તને,
પણ જવા દે તને ક્યાં
કંઈ પડી છે !!
bahu miss
karu chhu hu tane,
pan jav de tane ky
kai padi chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
પાત્ર પાત્રમાં ફેર હોય છે
પાત્ર પાત્રમાં ફેર
હોય છે મારા સાહેબ,
ગાય ઘાસ ખાય તો પણ દૂધ આપે છે
અને સાપ દૂધ પીવે તો પણ ઝેર જ આપે !!
patr patram fer
hoy chhe mar saheb,
gay ghas khay to pan dudh ape chhe
ane sap dudh pive to pan jher j ape !!
Narajagi Shayari Gujarati
2 years ago
બસ હવે તો મનમુકીને વરસી
બસ હવે તો મનમુકીને
વરસી લે એ આકાશ,
આમ ભારે હૈયે ફરવું એ માણસને
શોભે તને નહિ !!
💧💧💧💧💧💧💧
bas have to manamukine
varasi le e akash,
am bhare haiye faravu e manasane
shobhe tane nahi !!
💧💧💧💧💧💧💧
Narajagi Shayari Gujarati
2 years ago
દુઆ ક્યારેય ખાલી નથી જતી,
દુઆ ક્યારેય
ખાલી નથી જતી,
બસ લોકો રાહ નથી જોતા !!
du kyarey
khali nathi jati,
bas loko rah nathi jot !!
Narajagi Shayari Gujarati
2 years ago
ક્યાંક તડકો દેખાય તો કહેજો
ક્યાંક તડકો દેખાય તો કહેજો મને,
રૂ જેવી હલકી અને ભીંજાઈ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે !!
kyank tadako dekhay to kahejo mane,
ru jevi halaki ane bhinjai gayeli
gerasamajone sukavavi chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તને બધાનો ખ્યાલ છે મારો
તને બધાનો
ખ્યાલ છે મારો નહીં,
મને બસ તારો જ ખ્યાલ છે
બીજા કોઈનો નહીં !!
tane badhano
khyal chhe maro nahi,
mane bas taro j khyal chhe
bij koino nahi !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાફ સાફ કહી દો કંટાળી
સાફ સાફ
કહી દો કંટાળી ગયા છો,
આમ વ્યસ્ત હોવાના ખોટા
બહાના ના કરો !!
saf saf
kahi do kantali gay chho,
am vyast hovan khot
bahan na karo !!
Narajagi Shayari Gujarati
2 years ago