
એને ફુરસદ નથી દુનિયાથી, એ
એને ફુરસદ
નથી દુનિયાથી,
એ એક વ્યક્તિ જે
મારી દુનિયા છે !!
ene phurasad
nathi duniyathi,
e ek vyakti je
mari duniya chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સરખી રીતે વાત તો કરતી
સરખી રીતે
વાત તો કરતી નથી,
અને કહે છે કે હું પ્રેમ
કરું છું તને !!
sarakhi rite
vat to karati nathi,
ane kahe chhe ke hu prem
karu chhu tane !!
Narajagi Shayari Gujarati
3 years ago
તને Trust હોય તો સાંભળ,
તને Trust
હોય તો સાંભળ,
તારા સિવાય બીજું કોઈ
નથી મારા દિલમાં,
બાકી તને જે લાગે
એ Right !!
tane trust
hoy to sambhal,
tara sivay biju koi
nathi mara dil ma,
baki tane je lage
e right !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું ફરી નહીં મળું એ
હું ફરી નહીં
મળું એ યાદ રાખજે,
તું આ નખરા કરવામાં થોડું
માપ રાખજે !!
hu fari nahi
malu e yad rakhaje,
tu nakhara karavama thodu
map rakhaje !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ કહેતા હતા કે સમય
એ કહેતા હતા કે
સમય જ સમય છે તારા માટે,
આજે કહે છે કે તારા સિવાય પણ
બીજું કામ હોય છે મારે !!
e kaheta hata ke
samay j samay chhe tara mate,
aaje kahe chhe ke tara sivay pan
biju kam hoy chhe mare !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ મારી જગ્યાએ હોત ને
એ મારી
જગ્યાએ હોત ને સાહેબ,
તો કસમથી એ પણ થાકી
ગયા હોત !!
e mari
jagyae hot ne saheb,
to kasam thi e pan thaki
gaya hot !!
Narajagi Shayari Gujarati
3 years ago
દરેક વાતમાં ઝુકી જવું પણ
દરેક વાતમાં
ઝુકી જવું પણ સારું નથી,
પ્રેમ કર્યો છે કે કોઈ ગુલામી ?
darek vat ma
juki javu pan saru nathi,
prem karyo chhe ke koi gulami?
Narajagi Shayari Gujarati
3 years ago
ખાલી ખિસ્સા લઈને એકવાર નીકળી
ખાલી ખિસ્સા લઈને
એકવાર નીકળી જોજો,
વહેમ દુર થઈ જશે તમારો
ઈજ્જત કમાંયાનો !!
khali khissa laine
ekavar nikali jojo,
vahem dur thai jashe tamaro
ijjat kamanyano !!
Narajagi Shayari Gujarati
3 years ago
તમને IGNORE કરવામાં મારો જીવ
તમને IGNORE
કરવામાં મારો
જીવ જ નથી ચાલતો,
પણ તમે તો જોરદાર
IGNORE કરી લો છો !!
tamane ignore
karavama maro
jiv j nathi chalato,
pan tame to joradar
ignore kari lo chho !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાતથી પલટી ગયા થોડીવારમાં, આપ
વાતથી
પલટી ગયા થોડીવારમાં,
આપ તો ચાલી શકો સરકારમાં !!
vatathi
palati gaya thodivar ma,
aap to chali shako sarakar ma !!
Narajagi Shayari Gujarati
3 years ago