
હું તારો ગુસ્સો સહન કરી
હું તારો ગુસ્સો
સહન કરી લઈશ,
પણ તું ઉદાસ થાય તે
હું સહન નહીં કરી શકું !!
hu taro gusso
sahan kari laish,
pan tu udas thay te
hu sahan nahi kari shaku !!
Narajagi Shayari Gujarati
3 years ago
દરરોજ એક વાત મને બહુ
દરરોજ એક વાત
મને બહુ HURT કરે છે,
એક તારા માટે તો હું TIME કાઢું છું
પણ તને એની કોઈ કદર નથી !!
dararoj ek vata
mane bahu hurt kare chhe,
ek tara mate to hu time kadhu chhu
pan tane eni koi kadar nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
કહેવું તો ઘણું છે મારે,
કહેવું તો ઘણું છે મારે,
પણ રાહ જોવું છું કે તું
ક્યારે પૂછે છે !!
kahevu to ghanu chhe mare,
pan rah jovu chhu ke tu
kyare puchhe chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
બહુ સારા અને સરળ ન
બહુ સારા
અને સરળ ન થવું,
દુનિયા લાભ ઉઠાવવા
જ બેઠી છે !!
bahu sara
ane saral na thavu,
duniya labh uthavava
j bethi chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
ચાલો તમે સાચા અને અમે
ચાલો તમે
સાચા અને અમે ખોટા,
હવે તો વાત કરો પ્લીઝ !!
chalo tame
sacha ane ame khota,
have to vat karo plijh !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ જ નહોતો જો મારાથી,
પ્રેમ જ
નહોતો જો મારાથી,
તો શું કામ લાખો સપના
બતાવ્યા મને !!
prem j
nahoto jo marathi,
to shun kam lakho sapana
batavya mane !!
Narajagi Shayari Gujarati
3 years ago
હાલ તો બધા પૂછે છે
હાલ તો
બધા પૂછે છે મારા,
બસ એ જ નથી પૂછતા
જેને મારે કેવું છે !!
hal to
badha puchhe chhe mara,
bas e j nathi puchata
jene mare kevu chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું વાત વાતમાં આમ મોઢું
તું વાત વાતમાં
આમ મોઢું ચડાવ્યા ના કર,
તને ખબર તો છે કે તારી સાથે
વાત કર્યા વગર નથી
ચાલતું મને !!
tu vat vat ma
aam modhu chadavya na kar,
tane khabar to chhe ke tari sathe
vat karya vagar nathi
chalatu mane !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારું મન છે રૂનો ઢગલો,
તારું મન છે રૂનો ઢગલો,
હું તણખો છું કોને કહેવું !!
taru man chhe runo dhagalo,
hu tanakho chhu kone kahevu !!
Narajagi Shayari Gujarati
3 years ago
કાશ અમુક લોકોને કદર હોતી,
કાશ અમુક
લોકોને કદર હોતી,
કે અમે એમના માટે સમય
કાઢીને ઓનલાઈન
આવતા હતા !!
kash amuk
lokone kadar hoti,
ke ame emana mate samay
kadhine online
aavata hata !!
Narajagi Shayari Gujarati
3 years ago