

એ કહેતા હતા કે સમય
એ કહેતા હતા કે
સમય જ સમય છે તારા માટે,
આજે કહે છે કે તારા સિવાય પણ
બીજું કામ હોય છે મારે !!
e kaheta hata ke
samay j samay chhe tara mate,
aaje kahe chhe ke tara sivay pan
biju kam hoy chhe mare !!
Narajagi Shayari Gujarati
2 years ago