
એમ ના કહો કે મારી
એમ ના કહો કે
મારી પાસે ટાઈમ નથી,
એમ કહો કે તારા માટે
ટાઈમ નથી !!
em na kaho ke
mari pase time nathi,
em kaho ke tara mate
time nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાત તો ઘણી કરવી હોય
વાત તો ઘણી
કરવી હોય છે મારે,
પણ તારું Hmm ને OK
મારું મૂડ બગાડી નાખે છે !!
vat to ghani
karavi hoy chhe mare,
pan taru hmm ne ok
maru mud bagadi nakhe chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એનો મેસેજ ત્યારે જ આવે,
એનો મેસેજ
ત્યારે જ આવે,
જયારે હું ઓફલાઈન
થવાનો હોય !!
eno message
tyare j aave,
jayare hu offline
thavano hoy !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું રિસાય છે ત્યારે ભલે
તું રિસાય છે ત્યારે
ભલે હું તરત જ મનાવું છું,
તને શું ખબર એટલી ઘડીમાં
હું કેટલું ગુમાવું છું.
tu risay chhe tyare
bhale hu tarat j manavu chhu,
tane shu khabar etali ghadima
hu ketalu gumavu chhu.
Narajagi Shayari Gujarati
3 years ago
મને તો આદત છે રિસાઈ
મને તો આદત
છે રિસાઈ જવાની,
બસ તું મને મનાવી
લેજે હંમેશાની જેમ !!
mane to aadat
chhe risai javani,
bas tu mane manavi
leje hammeshani jem !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારી વ્યસ્ત રહેવાની મજા જ,
તારી વ્યસ્ત
રહેવાની મજા જ,
મારી ઉદાસીની સજા છે !!
tari vyast
rahevani maja j,
mari udasini saja chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
મને એ બધા પર બહુ
મને એ બધા
પર બહુ ગુસ્સો આવે છે,
જે તારી સાથે હોય છે જયારે
હું તારી સાથે ના હોવ !!
mane e badha
par bahu gusso aave chhe,
je tari sathe hoy chhe jayare
hu tari sathe na hov !!
Narajagi Shayari Gujarati
3 years ago
શા માટે બદનામ કરો છો
શા માટે
બદનામ કરો છો પ્રેમને,
પાત્ર તમારું ખોટું નીકળે
એમાં પ્રેમનો શું વાંક !!
sha mate
badanam karo chho prem ne,
patr tamaru khotu nikale
ema prem no shu vank !!
Narajagi Shayari Gujarati
3 years ago
એને આખી દુનિયા યાદ છે,
એને આખી
દુનિયા યાદ છે,
બસ એક હું જ
યાદ નથી !!
ene aakhi
duniya yad chhe,
bas ek hu j
yad nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
ઓયે ગાંડી મને તારું ના
ઓયે ગાંડી મને તારું
ના કહેવું એ સહેવાશે,
પણ તારું આ ઇગ્નોર
કરવું નહીં સહેવાય !!
oye gandi mane taru
na kahevu e sahevashe,
pan taru ignore
karavu nahi sahevay !!
Narajagi Shayari Gujarati
3 years ago