![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Narajagi Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/complaint-status-shayari-shayari-42579.webp)
તું રિસાય છે ત્યારે ભલે
તું રિસાય છે ત્યારે
ભલે હું તરત જ મનાવું છું,
તને શું ખબર એટલી ઘડીમાં
હું કેટલું ગુમાવું છું.
tu risay chhe tyare
bhale hu tarat j manavu chhu,
tane shu khabar etali ghadima
hu ketalu gumavu chhu.
Narajagi Shayari Gujarati
1 year ago