
હું તારી એ યાદ છું,
હું તારી એ યાદ છું,
જેને તું હંમેશા ભૂલી જાય છે !!
hu tari e yad chhu,
jene tu hammesha bhuli jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એક દિવસ તને અહેસાસ થશે,
એક દિવસ તને અહેસાસ થશે,
કે હું જ એક હતો જે તારા માટે
હંમેશા ઓનલાઈન રહેતો !!
ek divas tane ahesas thashe,
ke hu j ek hato je tara mate
hammesha online raheto !!
Narajagi Shayari Gujarati
3 years ago
એમનાથી શું નારાજગી રાખવી, જેને
એમનાથી શું
નારાજગી રાખવી,
જેને તમારી કંઈ પડી જ નથી !!
emanathi shu
narajagi rakhavi,
jene tamari kai padi j nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
અમે પણ જાણીએ છીએ, તમને
અમે પણ જાણીએ છીએ,
તમને અમારા સારા સમય સાથે
મતલબ છે અમારાથી નહીં !!
ame pan janie chhie,
tamane amara sara samay sathe
matalab chhe amarathi nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
એક તો આપણને બંનેને વાત
એક તો આપણને બંનેને
વાત કરવા મળે છે ખાલી રાત,
અને એમાં પણ તું રિસાય તો
મારે કોની સાથે કરવી વાત !!
ek to aapan ne bannene
vat karava male chhe khali rat,
ane ema pan tu risay to
mare koni sathe karavi vat !!
Narajagi Shayari Gujarati
3 years ago
તમે તો મોટા માણસ રહ્યા,
તમે તો
મોટા માણસ રહ્યા,
તમે થોડા મેસેજ કરી શકો !!
tame to
mota manas rahya,
tame thod message kari shako !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારી સાથે વાત કરીને જ
તારી સાથે
વાત કરીને જ મારા આ
દિલને શાંતિ મળે છે,
અને તું કહે છે કે પછી
શાંતિથી વાત કરીશું !!
tari sathe
vat karine j mara
dil ne shanti male chhe,
ane tu kahe chhe ke pachhi
shantithi vat karishu !!
Narajagi Shayari Gujarati
3 years ago
બસ એ એક જ ભૂલ
બસ એ એક જ
ભૂલ હતી મારી,
કે હું હંમેશા એમના માટે
Available રહેતો !!
bas e ek j
bhul hati mari,
ke hu hammesha emana mate
available raheto !!
Narajagi Shayari Gujarati
3 years ago
એમ ના માનશો કે તમને
એમ ના માનશો કે તમને
કહેવાની મારી હિંમત નથી,
અફસોસ બસ એ છે કે તમને
લાગણીની કોઈ કિંમત નથી !!
em na manasho ke tamane
kahevani mari himmat nathi,
afasos bas e chhe ke tamane
laganini koi kimmat nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
તમને બસ ઇગ્નોર કરતા આવડે
તમને બસ
ઇગ્નોર કરતા આવડે છે,
ક્યારેય વિચાર્યું છે કે સામેવાળી
વ્યક્તિ કેટલી ઉમ્મીદથી તમને
મેસેજ કરે છે !!
tamane bas
ignore karata aavade chhe,
kyarey vicharyu chhe ke samevali
vyakti ketali ummid thi tamane
message kare chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago