Teen Patti Master Download
કહેવાને તો બધી જ વાત

કહેવાને તો બધી
જ વાત કહી તે મને,
પણ કહેવાની વાત તો
નથી જ કહી તે મને !!

kahevane to badhi
j vat kahi te mane,
pan kahevani vat to
nathi j kahi te mane !!

મને મોડા જવાબ એટલે મળે

મને મોડા
જવાબ એટલે મળે છે,
કેમ કે સમયસર બીજાને
જવાબ આપવામાં એ
વ્યસ્ત હોય છે !!

mane moda
javab etale male chhe,
kem ke samayasar bijane
javab aapavama e
vyast hoy chhe !!

ઇગ્નોર કરવું હોય એટલું કરી

ઇગ્નોર કરવું હોય એટલું
કરી લે પણ યાદ રાખજે,
પાછી ખાલી યાદો આવે છે
વ્યક્તિ નહીં !!

ignore karavu hoy etalu
kari le pan yad rakhaje,
pachhi khali yado ahve chhe
vyakti nahi !!

બહાના બનાવવાની જરૂર નથી, સારી

બહાના
બનાવવાની જરૂર નથી,
સારી રીતે ઓળખી ગયો છું
હવે તને !!

bahana
banavavani jarur nathi,
sari rite olakhi gayo chhu
have tane !!

નાનકડી ભૂલ થઇ મારી એમાં

નાનકડી ભૂલ થઇ
મારી એમાં ગુસ્સો ના કર,
એક દિલ છે આપણું એમાં
આમ હિસ્સો ના કર !!

nanakadi bhul thai
mari ema gusso na kar,
ek dil chhe aapanu ema
aam hisso na kar !!

એ લોકો ક્યારેય નારાજ નથી

એ લોકો ક્યારેય
નારાજ નથી થતા,
જેને મનાવવા વાળું
કોઈ ના હોય !!

e loko kyarey
naraj nathi thata,
jene manavava valu
koi na hoy !!

ના મેસેજ ના રિપ્લાય ના

ના મેસેજ ના
રિપ્લાય ના કોલના જવાબ,
કોઈ ઇગોમાં હતું અને
કોઈ આશામાં !!

na message na
reply na call na javab,
koi igo ma hatu ane
koi aashama !!

|| વાહ યાર || તમે

|| વાહ યાર ||
તમે BUSY એ BUSY,
અને અમે BUSY હોય ત્યારે
તમને IGNORE કરતા હોય
એવું લાગે છે !!

|| vah yar ||
tame busy e busy,
ane ame busy hoy tyare
tamane ignore karata hoy
evu lage chhe !!

"જિંદગી" મારી હિટલર બની બેઠી

"જિંદગી" મારી
હિટલર બની બેઠી છે,
ને અહી મારું દિલ હજુ
ગાંધીગીરીને વળગીને બેઠું છે !!
😔😔😔😔😔😔

"jindagi" mari
hitalar bani bethi chhe,
ne ahi maru dil haju
gandhigirine valagine bethu chhe !!
😔😔😔😔😔😔

દિકા દરેક વખતે આમ જ

દિકા દરેક વખતે
આમ જ ના ચલાવાય,
ક્યારેક હું રૂઠું તો તારે
પણ મનાવાય !!

dika darek vakhate
aam j na chalavay,
kyarek hu ruthu to tare
pan manavay !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.