
24 કલાક કોઈ Busy ના
24 કલાક કોઈ
Busy ના હોય સાહેબ,
એક વાત સમજી લો કે
તમે Ignore થઇ રહ્યા છો !!
24 kalak koi
busy na hoy saheb,
ek vat samaji lo ke
tame ignore thai rahya chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
હા અમે તો તમને મફતમાં
હા અમે તો તમને
મફતમાં મળ્યા છીએ,
કદર ના કરવી એ હક
છે તમારો !!
ha ame to tamane
mafatma malya chhie,
kadar na karavi e hak
chhe tamaro !!
Narajagi Shayari Gujarati
2 years ago
અર્થ લાગણીનો જયારે તમને સમજાશે,
અર્થ લાગણીનો
જયારે તમને સમજાશે,
લખી રાખજો ત્યારે
ખોટ મારી વર્તાશે !!
arth laganino
jayare tam ne samajashe,
lakhi rakhajo tyare
khot mari vartashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ગંગા નદીમાં ડૂબકી મારીને પવિત્ર
ગંગા નદીમાં ડૂબકી મારીને
પવિત્ર તો થઈ જશો,
પણ સાહેબ તમારા વિચાર જ
ના બદલાય તો શું કામનું !!
ganga nadima dubaki marine
pavitr to thai jasho,
pan saheb tamara vichar j
na badalay to shu kam nu !!
Narajagi Shayari Gujarati
2 years ago
કાશ હું પણ તને ઇગ્નોર
કાશ હું પણ
તને ઇગ્નોર કરી શકું,
જે રીતે તું મને ઇગ્નોર
કરે છે !!
kash hu pan
tane ignore kari shaku,
je rite tu mane ignore
kare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
બહુ મોટા માણસ બનવાની કોશિશ
બહુ મોટા માણસ
બનવાની કોશિશ ન કરતા,
કારણ કે મોટા થવા થી માતા
પણ કેડેથી નીચે ઉતારીદે છે,
તો આતો દુનિયા છે !!
bahu mota manas
banavani koshish na karata,
karan ke mota thava thi mata
pan kedethi niche utaride chhe,
to aato duniya chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમે એવું વિચારો છો કે
તમે એવું વિચારો છો કે
તમે મને #ignore કરી રહ્યા છો,
પણ હકીકત એ છે કે તમે મને
ધીમે ધીમે ખોઈ રહ્યા છો !!
tame evu vicharo chho ke
tame mane #ignore kari rahya chho,
pan hakikat e chhe ke tame mane
dhime dhime khoi rahya chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
તારી સાથે વાત જ નથી
તારી સાથે વાત જ
નથી કરવી એવું ધારી લઉં,
અને તારા જ મેસેજનો Wait
કરતો હોઉં છું !!
tari sathe vat j
nathi karavi evu dhari lau,
ane tara j message no wait
karato hou chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાંભળ ને પાગલ પ્લીઝ, Bye
સાંભળ ને પાગલ પ્લીઝ,
Bye કહ્યા પછી
Online ના રહેવું,
તને Online જોઇને મારો
જીવ બળી જાય છે !!
sambhal ne pagal please,
bye kahya pachhi
online na rahevu,
tane online joine maro
jiv bali jay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
જિંદગીમાં બીજું કંઈ હોય કે
જિંદગીમાં બીજું
કંઈ હોય કે ના હોય,
ભૂલ હંમેશા મારી
જ હોય છે !!
jindagima biju
kai hoy ke na hoy,
bhul hammesha mari
j hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago