
તારો Reply નથી આવ્યો, પણ
તારો Reply નથી આવ્યો,
પણ તારો Message હું
સમજી ગયો છું !!
taro reply nathi aavyo,
pan taro message hu
samaji gayo chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
માણસને જીવનમાં બધું મળે છે,
માણસને
જીવનમાં બધું મળે છે,
પણ એની ભૂલ જ નથી મળતી !!
manas ne
jivan ma badhu male chhe,
pan eni bhul j nathi malati !!
Narajagi Shayari Gujarati
2 years ago
બધા પાસે વહેંચાઇ ગયો સમય
બધા પાસે
વહેંચાઇ ગયો સમય એમનો,
મારા ભાગમાં ફક્ત બહાના
જ આવ્યા !!
badha pase
vahenchai gayo samay emano,
mara bhag ma fakt bahana
j aavya !!
Narajagi Shayari Gujarati
2 years ago
વાત કરવા માટે તડપાવો છો
વાત કરવા
માટે તડપાવો છો ને,
હવે તમે પણ એક રિપ્લાય
માટે તરસી જશો !!
vat karava
mate tadapavo chho ne,
have tame pan ek reply
mate tarasi jasho !!
Narajagi Shayari Gujarati
2 years ago
બંને સાથે ON હશે, પણ
બંને સાથે ON હશે,
પણ બસ ATTITUDE નડશે !!
banne sathe on hashe,
pan bas attitude nadashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાચે જ બહુ Hurt થાય
સાચે જ
બહુ Hurt થાય છે,
જયારે તને બીજા માટે
Time હોય છે પણ
મારા માટે નહીં !!
sache j
bahu hurt thay chhe,
jayare tane bija mate
time hoy chhe pan
mara mate nahi !!
Narajagi Shayari Gujarati
2 years ago
આજકાલ લોકો ઈગ્નોર કરવા માટે,
આજકાલ લોકો
ઈગ્નોર કરવા માટે,
નેટ ધીમું છે એવા
બહાના બનાવે છે !!
aajakal loko
ignore karava mate,
net dhimu chhe eva
bahana banave chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ક્યાં સુધી વાત નહીં કરે ?
ક્યાં સુધી વાત નહીં કરે ?
હું તારો ઘમંડ તૂટવાની રાહ
જોઈ રહ્યો છું !!
kya sudhi vat nahi kare?
hu taro ghamand tutavani rah
joi rahyo chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
મારી વાતમાં મજાક હોય છે,
મારી વાતમાં
મજાક હોય છે,
પણ મારી બધી વાતો
મજાક નથી હોતી !!
mari vat ma
majak hoy chhe,
pan mari badhi vato
majak nathi hoti !!
Narajagi Shayari Gujarati
2 years ago
અફસોસ એ વાતનો છે, કે
અફસોસ એ વાતનો છે,
કે ઝઘડો કરવાનો પણ
સમય નથી !!
afasos e vat no chhe,
ke zaghado karavano pan
samay nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago