બહુ મોટા માણસ બનવાની કોશિશ
બહુ મોટા માણસ
બનવાની કોશિશ ન કરતા,
કારણ કે મોટા થવા થી માતા
પણ કેડેથી નીચે ઉતારીદે છે,
તો આતો દુનિયા છે !!
bahu mota manas
banavani koshish na karata,
karan ke mota thava thi mata
pan kedethi niche utaride chhe,
to aato duniya chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago