
તમારી ભૂલોને ઇગ્નોર કરવાની ભૂલ,
તમારી ભૂલોને
ઇગ્નોર કરવાની ભૂલ,
મારા માટે સજા બની ગઈ છે !!
tamari bhulone
ignore karavani bhul,
mara mate saja bani gai chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
બહુ સમજદાર હતો એ વ્યક્તિ,
બહુ સમજદાર
હતો એ વ્યક્તિ,
બસ મને ક્યારેય
સમજી ના શક્યો !!
bahu samajadar
hato e vyakti,
bas mane kyarey
samaji na shakyo !!
Narajagi Shayari Gujarati
2 years ago
મોડી રાત સુધી જાગવાની આદત
મોડી રાત
સુધી જાગવાની
આદત તમે જ પાડી હતી,
ક્યારેય એ ના વિચાર્યું કે
તમારા ગયા પછી
મારું શું થશે !!
modi rat
sudhi jagavani
aadat tame j padi hati,
kyarey e na vicharyu ke
tamara gaya pachhi
maru shu thashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
નાદાની તો જુઓ મારી મોહબ્બતની,
નાદાની તો જુઓ
મારી મોહબ્બતની,
વાત મારી કરે છે પણ વાત
મારી સાથે નથી કરતી !!
nadani to juo
mari mohabbat ni,
vat mari kare chhe pan vat
mari sathe nathi karati !!
Narajagi Shayari Gujarati
2 years ago
વીતશે તારા પર ત્યારે તને
વીતશે તારા પર
ત્યારે તને પણ સમજાશે,
કોઈ જીવનમાં અવગણે
ત્યારે શું વીતે છે !!
vitashe tara par
tyare tane pan samajashe,
koi jivan ma avagane
tyare shu vite chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
પાગલ તું મારું DP OPEN
પાગલ તું મારું DP
OPEN પણ નથી કરતી,
અને હું તારા એક જેવા બે ફોટા
પણ DELETE નથી કરતો !!
pagal tu maru dp
open pan nathi karati,
ane hu tara ek jeva be phota
pan delete nathi karato !!
Narajagi Shayari Gujarati
2 years ago
તું ક્યારેય નહીં સમજી શકે,
તું ક્યારેય
નહીં સમજી શકે,
મારી ખામોશીમાં
રહેલા દર્દને !!
tu kyarey
nahi samaji shake,
mari khamoshima
rahela dard ne !!
Narajagi Shayari Gujarati
2 years ago
ચાલ માની લીધું કે તારે
ચાલ માની લીધું કે
તારે પ્રેમથી વાત નથી કરવી,
પણ ઝઘડો તો કર !!
chal mani lidhu ke
tare prem thi vat nathi karavi,
pan zaghado to kar !!
Narajagi Shayari Gujarati
2 years ago
હક તારા પર કરું જ
હક તારા પર
કરું જ કેવી રીતે,
જયારે તારો પ્રેમ જ
બીજા માટે છે !!
hak tara par
karu j kevi rite,
jayare taro prem j
bija mate chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
સંબંધ સાચવવા માટે હોય છે
સંબંધ સાચવવા માટે હોય છે
અને પૈસા વાપરવા માટે હોય છે,
પરંતુ આજની દુનિયામાં લોકો પૈસા
સાચવે છે અને સંબંધ વાપરે છે !!
sambandh sachavava mate hoy chhe
ane paisa vaparava mate hoy chhe,
parantu aajani duniyama loko paisa
sachave chhe ane sambandh vapare chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago