Teen Patti Master Download
કાઢી લે થોડો સમય મારા

કાઢી લે થોડો
સમય મારા માટે પણ,
ક્યાંક એવું ના થાય કે તને
સમય મળશે પણ હું
નહીં મળું !!

kadhi le thodo
samay mara mate pan,
kyank evu na thay ke tane
samay malashe pan hu
nahi malu !!

મને ઇગ્નોર કરવાનું બંધ કર,

મને ઇગ્નોર
કરવાનું બંધ કર,
નહીંતર એક દિવસ તને
ભાન પડશે કે તે શું
ગુમાવ્યું છે !!

mane ignore
karavanu bandh kar,
nahintar ek divas tane
bhan padashe ke te shu
gumavyu chhe !!

કોઈને કંઈ ફરક નથી પડતો

કોઈને કંઈ
ફરક નથી પડતો કે તમે
એમની કેટલી રાહ જોવો છો,
#Mood હોય તો વાત થાય
નહીં તો આખો દિવસ
એમને એમ જાય !!

koine kai
farak nathi padato ke tame
emani ketali rah jovo chho,
#mood hoy to vat thay
nahi to aakho divas
emane em jay !!

મારા વિચારથી, તારા વિચારમાં પણ

મારા વિચારથી,
તારા વિચારમાં પણ
નથી રહ્યા હવે અમે !!

mara vichar thi,
tara vichar ma pan
nathi rahya have ame !!

હવે તો મળવા માટે પણ

હવે તો મળવા માટે
પણ એ તારીખો આપે છે,
ખબર નહીં પ્રેમ કર્યો છે
કે કેસ કર્યો છે !!

have to malava mate
pan e tarikho aape chhe,
khabar nahi prem karyo chhe
ke kes karyo chhe !!

તારી નારાજગી વાજબી છે દોસ્ત,

તારી નારાજગી
વાજબી છે દોસ્ત,
આજકાલ હું પણ
મારાથી ખુશ નથી !!

tari narajagi
vajabi chhe dost,
aajakal hu pan
marathi khush nathi !!

મૌન છું તો માત્ર તારી

મૌન છું તો
માત્ર તારી ખુશી માટે,
એવું ના વિચારીશ કે મારું
દિલ દુખતું જ નથી !!

maun chhu to
matr tari khushi mate,
evu na vicharish ke maru
dil dukhatu j nathi !!

મમ્મી તમારી વહુ, આજકાલ મને

મમ્મી તમારી વહુ,
આજકાલ મને ભાવ
નથી આપતી !!

mummy tamari vahu,
aajakal mane bhav
nathi aapati !!

જીવતાં હોઇ ત્યારે ચુપ કરે,

જીવતાં હોઇ ત્યારે ચુપ કરે,
અને મર્યા પછી ધુપ કરે,
આનું નામ માણસ !!
😔😔😔😔😔😔😔

jivat hoi tyare chup kare,
ane marya pachhi dhup kare,
aanu nam manas !!
😔😔😔😔😔😔😔

વાતો તો ઘણી બધી કરવી

વાતો તો ઘણી બધી
કરવી હોય છે તારી સાથે,
પણ તારું Hmm અને Ok
દુઃખ પહોંચાડે છે મને !!

vato to ghani badhi
karavi hoy chhe tari sathe,
pan taru hmm ane ok
dukh pahonchade chhe mane !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.