

મોડી રાત સુધી જાગવાની આદત
મોડી રાત
સુધી જાગવાની
આદત તમે જ પાડી હતી,
ક્યારેય એ ના વિચાર્યું કે
તમારા ગયા પછી
મારું શું થશે !!
modi rat
sudhi jagavani
aadat tame j padi hati,
kyarey e na vicharyu ke
tamara gaya pachhi
maru shu thashe !!
Narajagi Shayari Gujarati
2 years ago