
મારી વાતો ફક્ત ત્યારે જ
મારી વાતો ફક્ત ત્યારે જ
તને સમજમાં આવશે,
જયારે હું નહીં પણ ખાલી
મારી વાતો જ રહી જશે !!
mari vato fakt tyare j
tane samajma aavashe,
jayare hu nahi pan khali
mari vato j rahi jashe !!
Narajagi Shayari Gujarati
2 years ago
ક્યારેય વાંચીને ન કરશો અનુમાન
ક્યારેય વાંચીને ન કરશો
અનુમાન અમારી લાગણીનું,
અધૂરું તમને સમજાશે નહીં અને
પૂરું અમે લખતા નથી !!
kyarey vanchine na karasho
anuman amari laganinu,
adhuru tamane samajashe nahi ane
puru ame lakhata nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
દરેક માટે સમય છે એની
દરેક માટે
સમય છે એની પાસે,
ખાલી મારા માટે જ
સમય નથી !!
darek mate
samay chhe eni pase,
khali mara mate j
samay nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
લાગે છે કે મોત આવી
લાગે છે કે
મોત આવી જશે,
પણ એનો Message
નહીં આવે !!
lage chhe ke
mot aavi jashe,
pan eno message
nahi aave !!
Narajagi Shayari Gujarati
2 years ago
Sorry હો ખોટું લાગે તો,
Sorry હો ખોટું લાગે તો,
પણ અમે તમારી પાસેથી જ
Ignore કરતા શીખ્યા છીએ !!
sorry ho khotu lage to,
pan ame tamari pasethi j
ignore karata shikhya chhie !!
Narajagi Shayari Gujarati
2 years ago
સાચું કહું તો મારો મોટાભાગનો
સાચું કહું તો
મારો મોટાભાગનો સમય,
તારી રાહ જોવામાં જ
જતો રહે છે !!
sachu kahu to
maro motabhagano samay,
tari rah jovama j
jato rahe chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
કોઈને એટલા પણ ઇગ્નોર ના
કોઈને એટલા પણ
ઇગ્નોર ના કરો સાહેબ,
કે એમને તમારાથી
નફરત થઇ જાય !!
koine etala pan
ignore na karo saheb,
ke emne tamarathi
nafarat thai jay !!
Narajagi Shayari Gujarati
2 years ago
બોલ આજે હું રિસાઈ જાવ
બોલ આજે હું
રિસાઈ જાવ થોડી વાર માટે,
તારા ખોળામાં માથું મુકીને
રડવા દઈશ થોડી વાર માટે !!
bol aaje hu
risai jav thodi var mate,
tara kholama mathu mukine
radava daish thodi var mate !!
Narajagi Shayari Gujarati
2 years ago
પારકા લોકો પાસેથી દગાની આશા
પારકા લોકો પાસેથી
દગાની આશા ન રાખવી,
આ હક્ક ફક્ત "અંગત"
લોકોનો છે !!
paraka loko pasethi
dagani aash na rakhavi,
aa hakk fakt"angat"
lokono chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
Online તો છે એ, પણ
Online તો છે એ,
પણ Ignore એવી રીતે કરે છે
જાણે સાત જનમનો બદલો
લઇ રહી હોય !!
online to chhe e,
pan ignore evi rite kare chhe
jane sat janamno badalo
lai rahi hoy !!
Narajagi Shayari Gujarati
2 years ago