
પહેલા એ જ કહેતી હતી
પહેલા એ જ
કહેતી હતી કે તારા સિવાય
કોઈ નહીં સમજી શકે મને,
અને આજે એ જ કહે છે કે તું
નહીં સમજી શકે મને !!
pahela e j
kaheti hati ke tara sivay
koi nahi samaji shake mane,
ane aaje e j kahe chhe ke tu
nahi samaji shake mane !!
Narajagi Shayari Gujarati
2 years ago
હા તું જ બસ એક
હા તું જ બસ
એક સત્યવાદી છે,
દરેક વખતે ભૂલ તો
હું જ કરું છું ને !!
ha tu j bas
ek satyavadi chhe,
darek vakhate bhul to
hu j karu chhu ne !!
Narajagi Shayari Gujarati
2 years ago
નજર ના આવું એટલો દુર
નજર ના આવું
એટલો દુર ના કરીશ મને,
સાવ બદલાઈ જાઉં એટલો
મજબુર ના કરીશ મને !!
najar na aavu
etalo dur na karish mane,
sav badalai jau etalo
majabur na karish mane !!
Narajagi Shayari Gujarati
2 years ago
હાલચાલ પણ નથી પૂછતાં એ,
હાલચાલ પણ
નથી પૂછતાં એ,
રાત દિવસ જેની
હું ફિકર કરું છું !!
halachal pan
nathi puchhata e,
rat divas jeni
hu fikar karu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું તને કોઈ દિવસ #ઇગ્નોર
હું તને કોઈ દિવસ
#ઇગ્નોર નથી કરતો,
પણ આજે પહેલા મેસેજ
તું કરે એની રાહ જોવું છું !!
hu tane koi divas
#ignore nathi karato,
pan aaje pahela message
tu kare eni rah jovu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિસાઈ જાઉં તારાથી તો પણ
રિસાઈ જાઉં તારાથી
તો પણ હું જ તડપું છું,
બસ તું જલ્દી મનાવી લે
એની જ રાહ જોવું છું !!
risai jau tarathi
to pan hu j tadapu chhu,
bas tu jaldi manavi le
eni j rah jovu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
કોઈ પણ એ નથી જોતું
કોઈ પણ એ નથી જોતું
કે તમે એના માટે શું કર્યું,
પણ એ જરૂર જોશે કે તમે
એના માટે શું નથી કર્યું !!
koi pan e nathi jotu
ke tame en mate shu karyu,
pan e jarur joshe ke tame
ena mate shu nathi karyu !!
Narajagi Shayari Gujarati
2 years ago
નાની ઉંમરમાં અનુભવ જાજા લઈ
નાની ઉંમરમાં
અનુભવ જાજા લઈ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું ક્યાં
જઈ બેઠો છું !!
nani ummar ma
anubhav jaja lai betho chhu,
khabar nahi jivan ma hu kya
jai betho chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
કાશ એ રસ્તામા મળી જાય
કાશ એ રસ્તામા
મળી જાય મને,
મારે મોઢું ફેરવીને
નીકળી જવું છે !!
kash e rastama
mali jay mane,
mare modhu feravine
nikali javu chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
સીધે સીધું કહી દો કંટાળી
સીધે સીધું કહી દો
કંટાળી ગયો છું,
આમ Busy છું એવું
નાટક શું કરવાનું !!
sidhe sidhu kahi do
kantali gayo chhu,
aam busy chhu evu
natak shu karavanu !!
Narajagi Shayari Gujarati
2 years ago