
બસ યાર બહુ થયું, હવે
બસ યાર બહુ થયું,
હવે સહન નહીં થાય
મારાથી !!
bas yar bahu thayu,
have sahan nahi thay
marathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
દરરોજ હું નાટક કરું છું
દરરોજ હું નાટક
કરું છું કે હું ઠીક છું,
પણ તું ક્યારેય સચ્ચાઈ
જાણી જ નહીં શકે !!
dararoj hu natak
karu chhu ke hu thik chhu,
pan tu kyarey sachchai
jani j nahi shake !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિપ્લાય આપવો અને વાત કરવી
રિપ્લાય આપવો અને
વાત કરવી એ બંનેમાં ફરક છે,
અમુક લોકો ખાલી રિપ્લાય જ
આપતા હોય છે !!
reply aapavo ane
vat karavi e bannema farak chhe,
amuk loko khali reply j
aapata hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
કેમ મહેસુસ નહીં થતી હોય
કેમ મહેસુસ નહીં
થતી હોય એને તકલીફ મારી,
જે એમ કહેતા હતા કે બહુ સારી
રીતે સમજુ છું તને !!
kem mahesus nahi
thati hoy ene takalif mari,
je em kaheta hata ke bahu sari
rite samaju chhu tane !!
Narajagi Shayari Gujarati
2 years ago
એની ખામોશી એક એવો સવાલ
એની ખામોશી
એક એવો સવાલ છે,
જેનો મારી પાસે કોઈ
જવાબ નથી !!
eni khamoshi
ek evo saval chhe,
jeno mari pase koi
javab nathi !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમે વાત નહીં કરો તો
તમે વાત નહીં કરો
તો કોઈ બીજું કરી લેશે,
એટલે ઈગો બાજુમાં
રાખીને વાત કરો !!
tame vat nahi karo
to koi biju kari leshe,
etale igo bajuma
rakhine vat karo !!
Narajagi Shayari Gujarati
2 years ago
માણસને જીવનમાં બધું મળે છે,
માણસને
જીવનમાં બધું મળે છે,
પણ સાહેબ એની ભૂલ
નથી મળતી !!
manasne
jivanma badhu male chhe,
pan saheb eni bhul
nathi malati !!
Narajagi Shayari Gujarati
2 years ago
હું દરેક વખતે ત્યા જ
હું દરેક વખતે
ત્યા જ હારી જાવ છું,
જ્યાં મેં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય !!
😔😔😔😔😔😔
hu darek vakhate
tya j hari jav chhu,
jya me lagani ane
vishvas rakhyo hoy !!
😔😔😔😔😔😔
Narajagi Shayari Gujarati
2 years ago
તું મને આખો દિવસ ઇગ્નોર
તું મને
આખો દિવસ ઇગ્નોર કરીશ,
તો પણ હું તને એક સેકન્ડમાં
રીપ્લાઈ કરીશ !!
tu mane
aakho divas ignore karish,
to pan hu tane ek second ma
reply karish !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમારે તમારા મનનું ધાર્યું જ
તમારે તમારા
મનનું ધાર્યું જ કરવું હતું,
તો મને પૂછી પૂછીને કામ
કરવાનું નાટક શું જખ
મરાવવા કરતા હતા !!
tamare tamara
man nu dharyu j karavu hatu,
to mane puchhi puchhine kam
karavanu natak shu jakh
maravava karata hata !!
Narajagi Shayari Gujarati
2 years ago