
તારા સિવાય મારું કોઈ નથી,
તારા સિવાય
મારું કોઈ નથી,
કદાચ આ વાતનો જ
ફાયદો ઉઠાવે છે તું !!
tara sivay
maru koi nathi,
kadach aa vatano j
fayado uthave chhe tu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે કોઈ સવાલ નહીં કરું
હવે કોઈ સવાલ
નહીં કરું હું તમને,
માફ કરજો વધુ પડતો
પઝેસિવ થઇ ગયો હતો હું !!
have koi saval
nahi karu hu tamane,
maf karajo vadhu padato
possessive thai gayo hato hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એની પાસે તો હજારો છે
એની પાસે
તો હજારો છે મારી જેવા,
બસ એક મને જ એના જેવું
કોઈ નથી લાગતું !!
eni pase
to hajaro chhe mari jeva,
bas ek mane j ena jevu
koi nathi lagatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર તો હતી જ કે
ખબર તો હતી જ કે
આપણું કોઈ ભવિષ્ય નથી,
તો પણ ખબર નહીં કેમ આટલો
બધો પ્રેમ થઇ ગયો !!
khabar to hati j ke
aapanu koi bhavishy nathi,
to pan khabar nahi kem aatalo
badho prem thai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
Breakup થી વધુ Hurt થાય,
Breakup થી વધુ Hurt થાય,
જયારે આપણા Parents Love
Marriage ને માનતા હોય પણ કોઈ
આપણને Love જ ના કરતુ હોય !!
breakup thi vadhu hurt thay,
jayare aapana parents love
marriage ne manata hoy pan koi
aapan ne love j na karatu hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું નથી
કે તમે મને મળ્યા નહીં,
અફસોસ એ વાતનો છે
કે મારા આટલા પ્રેમ
પછી પણ તમને મારી
કદર ના થઇ !!
dukh e vat nu nathi
ke tame mane malya nahi,
afasos e vat no chhe
ke mara atala prem
pachhi pan tamane mari
kadar na thai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેટલું ખરાબ લાગે, જયારે તમારો
કેટલું ખરાબ લાગે,
જયારે તમારો મોટાભાગનો સમય
બીજાને મળતો થઇ જાય !!
ketalu kharab lage,
jayare tamaro motabhag no samay
bijane malato thai jay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ટાઈમપાસ માટે ગેમ રમી લ્યો,
ટાઈમપાસ
માટે ગેમ રમી લ્યો,
કોઈની દીકરીઓ
રમકડું નથી !!
time pass
mate game rami lyo,
koini dikario
ramakadu nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલથી આભાર તારો, મારા માસુમ
દિલથી આભાર તારો,
મારા માસુમ દિલને
તોડવા માટે !!
dil thi aabhar taro,
mara masum dil ne
todava mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અરે આ તો નજર નજરની
અરે આ તો
નજર નજરની વાત છે,
મારી એના પરથી હટતી નથી ને
એની મારા પર પડતી નથી !!
are aa to
najar najar ni vat chhe,
mari ena par thi hatati nathi ne
eni mara par padati nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago