Teen Patti Master Download
હોય છે ખુબ કોમળતા જેમના

હોય છે
ખુબ કોમળતા
જેમના ચહેરા પર,
એમનું હૈયું પણ ક્યારેક
કઠણ નીકળે !!

hoy chhe
khub komalata
jemana chahera par,
emanu haiyu pan kyarek
kathan nikale !!

છે કોઈ એવું હોકાયંત્ર, જે

છે કોઈ એવું હોકાયંત્ર,
જે કોઈના દિલમાં ભૂલા પડેલાને
સાચો રસ્તો બતાવે !!

che koi evu hokayantr,
je koina dil ma bhula padelane
sacho rasto batave !!

આંસુ ત્યારે નથી આવતા જ્યારે

આંસુ ત્યારે નથી આવતા
જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો,
આંસુ ત્યારે આવે છે જ્યારે
પોતાને કોઈને પણ બીજાને
પામી નથી શકતા.

aansu tyare nathi aavata
jyare tame koine khoi beso chho,
aansu tyare aave chhe jyare
potane koine pan bijane
pami nathi shakata.

કેવી ગજબ મજબૂરી હતી અમારી

કેવી ગજબ મજબૂરી હતી
અમારી પણ સાહેબ,
પોતાની ખુશી ભુલાવી દીધી
એમણે ખુશ જોવા માટે !!

kevi gajab majaburi hati
amari pan saheb,
potani khushi bhulavi didhi
emane khush jova mate !!

એના લગ્નની તારીખ લંબાવાઈ ગઈ,

એના લગ્નની
તારીખ લંબાવાઈ ગઈ,
કોરોના હવે મને દુશ્મન
નથી લાગતો !!

ena lagn ni
tarikh lambavai gai,
corona have mane dusman
nathi lagato !!

આજે મને સમજાઈ ગયું, પૈસા

આજે મને
સમજાઈ ગયું,
પૈસા વગર પ્રેમ
નિષ્ફળ જાય છે !!

aaje mane
samajai gayu,
paisa vagar prem
nishfal jay chhe !!

ઈચ્છા ન હોય તો પણ

ઈચ્છા ન હોય તો પણ
હસવું પડે છે સાહેબ,
કોઈ એકના લીધે જિંદગીને
દુખી થોડી કરાય !!

ichchha na hoy to pan
hasavu pade chhe saheb,
koi ek na lidhe jindagine
dukhi thodi karay !!

પ્રેમનું ચક્કર, મતલબ મોતથી ટક્કર !!

પ્રેમનું ચક્કર,
મતલબ મોતથી ટક્કર !!

prem nu chakkar,
matalab mot thi takkar !!

I Love You મને, અને

I Love You મને,
અને લગ્ન કોઈ બીજા સાથે,
આ વળી કેવો પ્રેમ !!

i love you mane,
ane lagn koi bija sathe,
aa vali kevo prem !!

સફર શરુ કરી દીધી છે

સફર શરુ
કરી દીધી છે મેં,
બહુ જલ્દી તારાથી
દુર જતી રહીશ હું !!

safar sharu
kari didhi chhe me,
bahu jaldi tarathi
dur jati rahish hu !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.