
બસ તારી કમી છે હવે
બસ તારી કમી છે
હવે એ મોત,
દિલ એ લઇ ગયા તું
જાન લઇ જા !!
bas tari kami chhe
have e mot,
dil e lai gaya tu
jan lai ja !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ માટે ગમે તે કરી
કોઈ માટે
ગમે તે કરી લો,
છેવટે તો બધા
છોડી જ દે છે !!
koi mate
game te kari lo,
chhevate to badha
chhodi j de chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને તારી અકડ મુબારક, મને
તને તારી અકડ મુબારક,
મને મારો પ્રેમ મુબારક !!
tane tari akad mubarak,
mane maro prem mubarak !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમે ફરીથી નીકળ્યા છીએ જિંદગી
અમે ફરીથી નીકળ્યા છીએ
જિંદગી જીવવા માટે,
બસ દુવા કરજો ફરીથી
પ્રેમ ના થઇ જાય !!
ame farithi nikalya chhie
jindagi jivava mate,
bas duva karajo farithi
prem na thai jay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું ભૂલોને નજરઅંદાજ કરતો રહ્યો,
હું ભૂલોને
નજરઅંદાજ કરતો રહ્યો,
અને તું સમજી કે
આંધળો છું હું !!
hu bhulone
najaraandaj karato rahyo,
ane tu samaji ke
andhalo chhu hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જરા પણ પીગળતું નથી તારું
જરા પણ
પીગળતું નથી તારું દિલ,
આટલો કિંમતી પથ્થર
ક્યાંથી ખરીદ્યો !!
jara pan
pigalatu nathi taru dil,
aatalo kimmati paththar
kya thi kharidyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભૂલી જઈશ તું મારી લાગણીઓને
ભૂલી જઈશ તું મારી
લાગણીઓને હસતાંહસતાં,
ને સદાય તું યાદ આવતી રહીશ
મને અમસ્તા અમસ્તા !!
bhuli jaish tu mari
laganione hasatanhasata,
ne saday tu yad aavati rahish
mane amasta amasta !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક અમે જ કોઈનું દિલ
એક અમે જ કોઈનું
દિલ નથી તોડી શકતા,
બીજાને તો હક છે મારું
દિલ તોડવાનો !!
ek ame j koinu
dil nathi todi shakata,
bijane to hak chhe maru
dil todavano !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ દિલ મને માફ કરી
એ દિલ
મને માફ કરી દેજે,
મેં બીજા માટે ઘણીવાર
તને તોડયું છે !!
e dil
mane maf kari deje,
me bija mate ghanivar
tane todayu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાંજ પડતા જ યાદ આવી
સાંજ પડતા જ
યાદ આવી જાય છે એ વાતો,
જ્યાં ભૂલ તારી હોવા છતાં
માફી હું માંગતો !!
sanj padata j
yad aavi jay chhe e vato,
jya bhul tari hova chhata
mafi hu mangato !!
Broken Heart Shayari Gujarati
2 years ago