![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Broken Heart Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/broken-heart-status-shayari-65995.webp)
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું નથી
કે તમે મને મળ્યા નહીં,
અફસોસ એ વાતનો છે
કે મારા આટલા પ્રેમ
પછી પણ તમને મારી
કદર ના થઇ !!
dukh e vat nu nathi
ke tame mane malya nahi,
afasos e vat no chhe
ke mara atala prem
pachhi pan tamane mari
kadar na thai !!
Broken Heart Shayari Gujarati
1 year ago