Teen Patti Master Download
મારા ના થઇ શકો તો

મારા ના થઇ શકો
તો કંઇક એવું કરી દો,
હું પહેલા જેવો હતો બસ
એવો કરી દો !!

mar na thai shako
to kaik evu kari do,
hu pahel jevo hato bas
evo kari do !!

જરૂરી નથી કે ખુશી આપે

જરૂરી નથી કે ખુશી
આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ
ગજબના યાદ રહે છે !!

jaruri nathi ke khushi
ape eni sathe j prem thay,
dil todavaval pan
gajaban yad rahe chhe !!

અમે ચાના નશામાં ગળાડૂબ રહ્યા,

અમે ચાના
નશામાં ગળાડૂબ રહ્યા,
અને કોફી પર એમને કોઈક
બીજું લઇ ગયું !!

ame chan
nasham galadub rahy,
ane kophi par emane koik
biju lai gayu !!

એક સમય એવો પણ આવ્યો

એક સમય એવો પણ
આવ્યો જિંદગીની સફરમાં,
જયારે મને મારી જ પસંદ પર
નફરત થવા લાગી !!

ek samay evo pan
avyo jindagini safaram,
jayare mane mari j pasand par
nafarat thav lagi !!

કોઈનો મેસેજ ના આવવો એ

કોઈનો મેસેજ ના
આવવો એ પણ એક મેસેજ છે,
કે હવે એના દિલમાં તમારા
માટે કોઈ જગ્યા નથી !!

koino mesej n
avavo e pan ek mesej chhe,
ke have en dilam tamar
mate koi jagy nathi !!

તારા સિવાય કોઈ નથી રહી

તારા સિવાય કોઈ
નથી રહી શકતું મારા દિલમાં,
પણ અફસોસ એ છે કે તું રહી
શકે છે મારા વિના !!

tar sivay koi
nathi rahi shakatu mar dilam,
pan afasos e chhe ke tu rahi
shake chhe mar vin !!

હું વિચારતી હતી કે તૂટીને

હું વિચારતી હતી
કે તૂટીને પ્રેમ કરશે એ મને,
પરંતુ પ્રેમ પણ મેં કર્યો અને
તૂટી પણ હું ગઈ !!

hu vicharati hati
ke tutine prem karashe e mane,
parantu prem pan me karyo ane
tuti pan hu gai !!

તું જેની પાસે છે એને

તું જેની પાસે છે
એને તારી કદર નથી,
અને જેને તારી કદર છે એની
પાસે તું નથી.

tu jeni pase chhe
ene tari kadar nathi,
ane jene tari kadar chhe eni
pase tu nathi.

ક્યારેક ખુદ પર તો ક્યારેક

ક્યારેક ખુદ પર તો
ક્યારેક કિસ્મત પર રોઈ બેઠા,
એક ના મળવાની વ્યક્તિને
પ્રેમ કરી બેઠા !!

kyarek khud par to
kyarek kismat par roi beth,
ek na malavani vyaktine
prem kari beth !!

સમય લાગશે એ સમયને ભૂલવા

સમય લાગશે
એ સમયને ભૂલવા માટે,
જે સમયે અમે બસ તમને
ચાહતા હતા !!

samay lagashe
e samayane bhulav mate,
je samaye ame bas tamane
chahat hat !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.