Teen Patti Master Download
મારું દિલ પણ સાલું કોઈ

મારું દિલ પણ સાલું કોઈ
પાણીની બોટલ જેવું થઈ ગયું છે,
લોકો તેમની તરસ પ્રમાણે તેમાં
લાગણી ભરે છે ખાલી કરે છે !!

maru dil pan salu koi
panini botal jevu thai gayu chhe,
loko temani taras pramane tem
lagani bhare chhe khali kare chhe !!

તમારે વાત પણ એની સાથે

તમારે વાત પણ
એની સાથે જ કરવી છે,
જે તમારી સાથે વાત કરવા
જ નથી માંગતા !!

tamare vat pan
eni sathe j karavi chhe,
je tamari sathe vat karav
j nathi mangat !!

મારામાં એટલી હિંમત નથી, કે

મારામાં
એટલી હિંમત નથી,
કે હું તને બીજા સાથે
જોઈ શકું !!

maram
etali himmat nathi,
ke hu tane bij sathe
joi shaku !!

ફરી આવીશું અમે નવા અવતારમાં

ફરી આવીશું અમે
નવા અવતારમાં પાછા,
આ જન્મે પ્રેમનું ઉધાર રહેશે !!

phari avishun ame
nav avataram pach,
janme premanu udhar raheshe !!

પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને સમજણ,

પ્રેમ, સ્નેહ,
વિશ્વાસ અને સમજણ,
આ બધાને તોડવાની તાકાત
મજબુરીમાં છે !!

prem, sneh,
vishvas ane samajan,
badhane todavani takat
majaburim chhe !!

ઘણા દિવસ પછી થોડું હસ્યો

ઘણા દિવસ
પછી થોડું હસ્યો છું,
તું ફરીથી રડાવીશ તો નહીં ને !!

ghan divas
pachi thodu hasyo chhu,
tu farithi radavish to nahi ne !!

એના ગયા પછી ઘણા લોકો

એના ગયા
પછી ઘણા લોકો મને
પૂછે છે કે હવે શું કરશો ?
હું પણ હસીને જવાબ આપું છું કે
બધું કરીશ પણ કોઈની સાથે પ્રેમ નહીં કરું !!

en gay
pachi ghan loko mane
puchhe chhe ke have shun karasho?
hu pan hasine javab apu chhu ke
badhu karish pan koini sathe prem nahi karu !!

તારા અને મારા #Ego માં,

તારા અને
મારા #Ego માં,
આપણા સંબંધનો શું વાંક !!

tar ane
mar#ego m,
apan sambandhano shun vank !!

તને કહેવું તો ઘણું બધું

તને કહેવું તો ઘણું
બધું છે પણ ડર લાગે છે,
ક્યાંક વાત થવાનું જ બંધ
ના થઇ જાય !!

tane kahevu to ghanu
badhu chhe pan dar lage chhe,
kyank vat thavanu j bandh
n thai jay !!

આજે મને સમજાઈ ગયું, માત્ર

આજે મને સમજાઈ ગયું,
માત્ર સાચો પ્રેમ કોઈને તમારું
બનાવવા માટે પુરતો નથી !!

aje mane samajai gayu,
matr sacho prem koine tamaru
banavav mate purato nathi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.