હું વિચારતી હતી કે તૂટીને
હું વિચારતી હતી
કે તૂટીને પ્રેમ કરશે એ મને,
પરંતુ પ્રેમ પણ મેં કર્યો અને
તૂટી પણ હું ગઈ !!
hu vicharati hati
ke tutine prem karashe e mane,
parantu prem pan me karyo ane
tuti pan hu gai !!
Broken Heart Shayari Gujarati
1 year ago