બહુ જુના જમાનાનું દિલ છે
બહુ જુના
જમાનાનું દિલ છે મારું,
જિસ્મોવાળો પ્રેમ એને
સમજમાં નથી આવતો !!
bahu juna
jamananu dil chhe maru,
jismovalo prem ene
samaj ma nathi aavato !!
Attitude Shayari Gujarati
3 years ago
મને કોઈ એવા વ્યક્તિની જરૂર
મને કોઈ એવા
વ્યક્તિની જરૂર છે,
જે હંમેશા સાથે રહે
નાં કે ટાઈમ પુરતો !!
mane koi eva
vyaktini jarur chhe,
je hammesha sathe rahe
na ke time purato !!
Attitude Shayari Gujarati
3 years ago
અમારા નિયમને કોઈ તોડતા નથી,
અમારા નિયમને
કોઈ તોડતા નથી,
અને હદ પાર કરે એને
અમે છોડતા નથી !!
amara niyam ne
koi todata nathi,
ane had par kare ene
ame chhodata nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ મારા જેવું મળે તો
કોઈ મારા જેવું
મળે તો મને કહેજો,
હું પોતે પણ આવીશ
એને સલામ કરવા !!
koi mara jevu
male to mane kahejo,
hu pote pan aavish
ene salam karava !!
Attitude Shayari Gujarati
3 years ago
બંધ કરો પીઠ પાછળ મારી
બંધ કરો પીઠ પાછળ
મારી વાતો કરવાનું,
બાકી જિંદગી નીકળી જશે
આખી રડવામાં !!
bandh karo pith pachhal
mari vato karavanu,
baki jindagi nikali jashe
aakhi radavama !!
Attitude Shayari Gujarati
3 years ago
બધાથી અલગ છે અમારા કાયદા,
બધાથી અલગ છે
અમારા કાયદા,
એટલે એનાથી દુર રહેવામાં જ
છે તમારા ફાયદા !!
badhathi alag chhe
amara kayada,
etale enathi dur rahevama j
chhe tamara fayada !!
Attitude Shayari Gujarati
3 years ago
પ્રેમનું તો નક્કી નથી સાહેબ,
પ્રેમનું તો
નક્કી નથી સાહેબ,
પણ અમારી સાથે કરેલું
વેર તો નહીં જ ભૂલાય !!
prem nu to
nakki nathi saheb,
pan amari sathe karelu
ver to nahi j bhulay !!
Attitude Shayari Gujarati
3 years ago
એ બધા ભલે ને કહે
એ બધા ભલે ને
કહે કે એમનું રાજ છે,
પણ આ દુનિયાને ખબર છે
કે કોણ કોનો બાપ છે !!
e badha bhale ne
kahe ke emanu raj chhe,
pan aa duniyane khabar chhe
ke kon kono bap chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હકથી આપશે તો તારી નફરત
હકથી આપશે
તો તારી નફરત પણ કબુલ છે,
ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!
hak thi aapashe
to tari nafarat pan kabul chhe,
bhikh ma to taro prem pan nahi !!
Attitude Shayari Gujarati
3 years ago
બે લોકો ક્યારેય નહીં સુધરે,
બે લોકો
ક્યારેય નહીં સુધરે,
એક હું અને એક મારો દોસ્ત !!
be loko
kyarey nahi sudhare,
ek hu ane ek maro dost !!
Attitude Shayari Gujarati
3 years ago
